શોધખોળ કરો
ગુજરાતની કઈ બે એક્ટ્રેસ સહિત 9 કલાકારો જોડાયા ભાજપમાં? જુઓ તસવીરો

તસવીરઃ ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા.
1/8

ગાંધીનગરઃ આજે કલા જગતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. જેમાં ગુજરાતી એક્ટ્રેસ મમતા સોનીનો સમાવેશ થાય છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ગોરધન ઝડફિયાની હાજરીમાં કલાકારો ભાજપમાં જોડાયા હતા.
2/8

મમતા સોની ગુજરાતી એક્ટ્રેસ છે. તેમજ મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
3/8

આ સિવાય એક્ટ્રેસ ભક્તિ કુબાવતે પણ કેસરિયો ધારણ કર્યો છે. ભક્તિ કૂબાવત મોડેલ અને એક્ટ્રેસ છે. ભક્તિએ લપેટ, બસ એક ચાન્સ, વિટામિન સી, એલા અઢી અક્ષર જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
4/8

આ સિવાય એક્ટ્રેસ ભક્તિ કુબાવતે પણ કેસરિયો ધારણ કર્યો છે. ભક્તિ કૂબાવત મોડેલ અને એક્ટ્રેસ છે. ભક્તિએ લપેટ, બસ એક ચાન્સ, વિટામિન સી, એલા અઢી અક્ષર જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
5/8

આ સિવાય કામિનીબેન પટેલ, હેતલભાઈ ઠક્કર, સની કુમાર, પ્રશાંત બારોટ, જ્યોતિ શર્મા, આકાશ ઝાલા, ફાલ્ગુનીબેન રાવલ પણ ભાજપમાં જોડાયા છે. નવ કલાકાર ભાજપમાં જોડાયા છે.
6/8

કલાકારો ભાજપમાં જોડાયા .
7/8

અરવિંદ વેગડા પણ રહ્યા હાજર.
8/8

ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા
Published at : 02 Feb 2022 02:41 PM (IST)
આગળ જુઓ
Advertisement