શોધખોળ કરો
Janmashtami 2022 : શામળાજી ખાતે સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા, જુઓ તસવીરો
Janmashtami 2022 : આજે જન્માષ્ઠમી હોવાથી શામળાજી ખાતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
![Janmashtami 2022 : આજે જન્માષ્ઠમી હોવાથી શામળાજી ખાતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/e99ec044c2b8d24e7dba5cb1e9e2943b166088325702573_original.png?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરઃ શામળાજી મંદિરે ભક્તોની ભીડ.
1/10
![ભગવાન શામળિયાનો જાજરમાન શણગાર કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/e18c0fced4fab646bd7b6780a1dfea4057cea.png?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન શામળિયાનો જાજરમાન શણગાર કરવામાં આવ્યો છે.
2/10
![રત્ન જડિત સોનાના આભૂષણો ભગવાનને પહેરાવાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/37d389e180327a093823e13614c4072bc04b8.png?impolicy=abp_cdn&imwidth=720)
રત્ન જડિત સોનાના આભૂષણો ભગવાનને પહેરાવાયા છે.
3/10
![જન્મોત્સવ નિમિત્તે વિશેષ વસ્ત્રોનું પરીધાન કરાયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/49fae718f5bf36d5f40f169468e4ee72da603.png?impolicy=abp_cdn&imwidth=720)
જન્મોત્સવ નિમિત્તે વિશેષ વસ્ત્રોનું પરીધાન કરાયું છે.
4/10
![અરવલ્લીની ગિરિમાળાઓ જય શામળિયાના નાદથી ગુંજી ઉઠી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/6bc1eeab79fbb359ff697ee35dbe6363b67c9.png?impolicy=abp_cdn&imwidth=720)
અરવલ્લીની ગિરિમાળાઓ જય શામળિયાના નાદથી ગુંજી ઉઠી હતી.
5/10
![ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/921d662ac7a8e49b25335a9e10ad29b4bf62f.png?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
6/10
![દર્શન માટે સવારથી લાગી લાઇન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/054aeebd2579ddcd3fc9ea35ef84da3e0b4cf.png?impolicy=abp_cdn&imwidth=720)
દર્શન માટે સવારથી લાગી લાઇન.
7/10
![શામળીયાના દર્શને ઉમટ્યા લોકો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/d2d6dcbc22229f902573bd7c8524606653a42.png?impolicy=abp_cdn&imwidth=720)
શામળીયાના દર્શને ઉમટ્યા લોકો.
8/10
![ભક્તો શામળીયાના દર્શન કરીને થયા ભક્તિમાં લીન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/175cdae4f284181edecdaba48d4e47a2ace5b.png?impolicy=abp_cdn&imwidth=720)
ભક્તો શામળીયાના દર્શન કરીને થયા ભક્તિમાં લીન.
9/10
![યુવાનો પણ શામળીયાના દર્શને ઉમટ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/01bd4ae3a669b94e81e92920d6c3f99a128f6.png?impolicy=abp_cdn&imwidth=720)
યુવાનો પણ શામળીયાના દર્શને ઉમટ્યા.
10/10
![જન્માષ્ટમી પર શામળીયાના ભક્તોએ કર્યા દર્શન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/19/d312ab8e6fd1007985c4f9a01063c5d9bd4c8.png?impolicy=abp_cdn&imwidth=720)
જન્માષ્ટમી પર શામળીયાના ભક્તોએ કર્યા દર્શન.
Published at : 19 Aug 2022 09:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)