શોધખોળ કરો
Photos: એરપોર્ટથી કમ નથી કચ્છનું નવું બસપોર્ટ, આઇકૉનિક બિલ્ડિંગ, વિશાળ પાર્કિંગ, હૉલ-વેઇટિંગ રૂમ છે અત્યાધૂનિક, જુઓ પ્રૉજેક્ટ......
આમાં સૌથી મોટુ કચ્છ આઇકૉનિક એસટી બસપોર્ટ પણ સામેલ છે, 40 કરોડના ખર્ચે બનેલા આ અધ્યાધૂનિક આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે ઉદઘાટન કરવામાં આવશે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/10

Kutch News: આજથી બે દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કચ્છમાં વિવિધ 19 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે,
2/10

આમાં સૌથી મોટુ કચ્છ આઇકૉનિક એસટી બસપોર્ટ પણ સામેલ છે, 40 કરોડના ખર્ચે બનેલા આ અધ્યાધૂનિક આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે ઉદઘાટન કરવામાં આવશે.
3/10

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. મુખ્યમંત્રી આજથી બે દિવસ માટે કચ્છની મુલાકાતે છે, જ્યાં મોટા મોટા વિકાસ પ્રૉજેક્ટોને ખુલ્લા મુકવામાં આવશે.
4/10

કચ્છના જિલ્લા મથક ભૂજમાં નવનિર્માણ પામેલુ આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે બપોરે ત્રણ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના હસ્તે લોકાર્પણ કરશે.
5/10

ખાસ વાત છે કે, કચ્છનું આ આઇકૉનિક એસટી બસપોર્ટ 40 કરોડના ખર્ચે તૈયાર થયુ છે, આને બનતા લગભગ 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે.
6/10

ખાસ વાત છે કે, આ બસપોર્ટ તમામ પ્રકારની અત્યાધૂનિક સુવિધાઓથી સજજ છે.
7/10

આ આઇકૉનિક બસપોર્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે, આ ઉપરાંત 400 લોકોનો સમાવેશ થઈ શકે તેવો મોટો હૉલ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાથી સજજ આ આઇકૉનિક બસપોર્ટને ખાસ રીતે બનાવવામાં આવ્યુ છે.
8/10

આ બસપોર્ટ એરપોર્ટને ટક્કર આપે તેવું બનાવામાં આવ્યું છે.
9/10

આની સાથે સાથે મુખ્યમંત્રી ભૂજ ખાતેથી ૧૯ વિકાસકાર્યોનું પણ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ કરશે.
10/10

સૌથી મોટુ કચ્છ આઇકૉનિક એસટી બસપોર્ટ
Published at : 26 Dec 2023 11:53 AM (IST)
આગળ જુઓ
Advertisement