શોધખોળ કરો

Rain Alert: આગામી બે દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update: અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમ બનતાં વરસાદની શક્યતા વધી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/5
આજે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

2/5
આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતા છે.

3/5
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4/5
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે હળવા વરસાદની શક્યતા છે.

5/5
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હજુ ચોમાસું ચાલુ છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Updates: બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ, ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

Rain: બોટાદના ગઢડામાં જળબંબાકાર, 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો, કાર તણાઇ

Bhavnagar rain: ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પાણીમાં ફસાયેલા 31 લોકોનું કરાયું રેસ્ક્યૂ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિજયભાઈને અંતિમ વિદાયHun To Bolish : હું તો બોલીશ : પોલીસને પડકારHun To Bolish : હું તો બોલીશ : લો આવી ગયું ચોમાસુંAhmedabad Rains: પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં પ્રિ-મોનસૂન કામગીરીની ખુલી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Updates: બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી
Gujarat Rain Live Updates: બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ, ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ, ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ
Rain: બોટાદના ગઢડામાં જળબંબાકાર, 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો, કાર તણાઇ
Rain: બોટાદના ગઢડામાં જળબંબાકાર, 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો, કાર તણાઇ
Bhavnagar rain: ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પાણીમાં ફસાયેલા 31 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Bhavnagar rain: ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પાણીમાં ફસાયેલા 31 લોકોનું કરાયું રેસ્ક્યૂ
આજે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, અમરેલીની ધાતરવડી નદીમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યૂ

Bhavnagar: ભાવનગરના તલગાજરડામાં શાળામાં 6 ફૂટ સુધી ભરાયા પાણી, બાળકો અને ગ્રામજનોનું કરાયું રેસ્ક્યૂ

Weather Rain Forecast: રાજ્યમાં ચોમાસુ સક્રિય, આ તારીખ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

EPFO News: જો આ કામ નહીં કરો તો નહીં ઉપાડી શકો તમારા PFના રૂપિયા, થશે મોટું નુકસાન

Embed widget