શોધખોળ કરો
Gujarat Rains: 2 ઈંચ વરસાદથી ધાનેરા-સાચોર હાઈવે પર ભરાયા પાણી, જુઓ તસવીરો
Gujarat Rains: ધાનેરામાં ગત રાત્રેથી મેઘમહેર યથાવત છે. ધાનેરાની સોસાયટીઓ અને રોડ રસ્તા ઉપર પાણી જ પાણી છે.
ધાનેરા સાચોર હાઈવે ઉપર ભરાયા વરસાદી પાણી
1/5

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લા ના 201 તાલુકાઓમાં વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
2/5

હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાતથી બનાસકાંઠાના લાખણી, થરાદ,વાવ અને ધાનેરા પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે.
3/5

ધાનેરામાં બે ઇંચ વરસાદમાં હાઇવે ઉપર વરસાદી પાણી ભરાયા છે. ધાનેરા-સાચોર હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા છે.
4/5

ધાનેરામાં ગત રાત્રેથી મેઘમહેર યથાવત છે. ધાનેરાની સોસાયટીઓ અને રોડ રસ્તા ઉપર પાણી જ પાણી છે.
5/5

વરસાદના કારણે વાહન ચાલકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.
Published at : 26 Jul 2022 11:27 AM (IST)
આગળ જુઓ
Advertisement