શોધખોળ કરો

Bank PHOTO: ગુજરાતની આ પ્રાથમિક શાળામાં નાનપણથી જ શિખવવામાં આવી રહ્યા છે બેકિંગના પાઠ, સ્કુલમાં જ શરુ કરી દીધી બેંક

Bank PHOTO: ઢેલાણા ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે બચત બેંક ખોલવામાં આવી છે. શાળામાં ધોરણ 1થી 8ના 250થી વધુ બાળકો એકથી 10 20 રૂપિયા જમા કરાવી બચત કરાવી રહ્યા છે.

ઢેલાણા પ્રાથમિક શાળા

1/9
Bank PHOTO:  ઢેલાણા ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે બચત બેંક ખોલવામાં આવી છે. શાળામાં ધોરણ 1થી 8ના 250થી વધુ બાળકો એકથી 10 20 રૂપિયા જમા કરાવી બચત કરાવી રહ્યા છે. જે પૈસા બાળકોને જરૂરિયાત હોય ત્યારે પરત આપવામાં આવે છે

2/9
જે પૈસા બાળકોને જરૂરિયાત હોય ત્યારે પરત આપવામાં આવે છે. એક અનોખી પહેલને લઈને બાળકોમાં ભણતરની સાથે બેન્કિંગના ગુણ આવે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો છે.

3/9
બાળકોમાં નાણા બચતનો ગુણ કેળવાય તેવા ઉમદા અશયથી પાલનપુરની  ઢેલાણા અનુપમ પ્રાથમિક શાળામાં બાળકો માટે બચત બેંક ખોલવામાં આવી છે. જેમાં શાળાના એકથી આઠ ધોરણના 250 થી વધુ બાળકો એકથી 10-20 રૂપિયા જમા કરાવી રહ્યા છે.

4/9
પ્રાથમિક શાળામાં રિસેસ દરમિયાન શાળામાં શરૂ કરાયેલ અનોખી બચત બેંકમાં નાણાં જમા કરાવવા બાળકોની લાંબી લાઈનો લાગે છે. શાળામાં ધોરણ 1થી 8ના 250 જેટલા બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તે તમામ બાળકો માટે શરૂ કરાયેલા બચત બેંકમાં બાળકો પોતાની રોજની પોકેટ મનીના લાવેલા પાંચ રૂપિયા દસ રૂપિયા 20 રૂપિયા જમા કરાવે છે જેના માટે તેમને એક ટોકન પણ અપાય છે.

5/9
આ બધા જ બાળકો રિસેસમાં આ બચત બેંક ખોલવામાં આવે ત્યારે પૈસા હાથમાં લઈને લાઈનમાં લાગી જાય છે. બેંકમાં દરરોજ આવતા રૂપિયાનો હિસાબ લખવા માટે ખાસ બેન્કિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે. જેનો વહીવટ પણ શાળાનe વિદ્યાર્થીનીઓ જ કરે છે.

6/9
બાળકો જે રૂપિયા જમા કરાયેલા હોય તેને દર મહિને બેંકમાં પણ મૂકવામાં આવે છે. જે માટે બેંકમાં દરેક બાળકનું ખાતું ખોલાવાયું છે.

7/9
બાળકોને જ્યારે પણ પોતાની આ બચત બેંકમાં રૂપિયા ઉપાડવાની જરૂર હોય ત્યારે તેમના નાણામાંથી જ વ્યાજ સાથેની રકમ પરત અપાય છે. બાળકોમાં ભણતર સાથેની બેન્કિંગના ગુણ વિકસે તે માટે જે બાળકો શાળાની આ બચત બેંકનો વહીવટ સંભાળે છે તેમને દર મહિને એક ટોકનરૂપી રકમ પગાર પેટે પણ અપાય છે.

8/9
શાળામાં બચત બેંક પર શિક્ષક ભીખાભાઈનું કહેવું છે કે, શાળામાં બાળકોએ જમાં કરાવેલ નાણાં તેમના શૈક્ષણિક સાધનો લાવવા અથવા પ્રવાસ જેવા મોટા ખર્ચામાં ખૂબ જ કામ લાગે છે. શાળામાં બાળકો પોતે જ એક બેન્કિંગ સિસ્ટમની જેમ સઘળો વહીવટ કરતા હોવાથી બાળકોમાં બિઝનેસ અને બેન્કિંગના ગુણ પણ આવવા લાગ્યા છે.

9/9
પહેલા બાળકો જે પૈસા હતા તે અન્ય નાસ્તાઓમાં દુકાનોમાં જઈને વાપરી નાખતા હતા પરંતુ આ બેંક શરૂ કરવાના કારણે બાળકો હવે ખોટા ખર્ચા કરતા નથી અને તેમના પોકેટ મનીમાં જે  ઘરેથી પૈસા મળે છે તે પૈસા સ્કૂલમાં લઈને આવે છે અને સ્કૂલમાં આવીને આ રિસેસ દરમિયાન જે બેંક ખોલવામાં આવે છે ત્યારે તમામ બાળકો પૈસા જમા કરાવે છે. જેના કારણે બાળકોના પૈસામાં મોટી બચત થાય છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

Embed widget