શોધખોળ કરો

Amit Shah Kutch Visit: કચ્છની હોસ્પિટલમાં પહોંચ્યા અમિત શાહ, ગૃહમંત્રીએ પ્રસૂતા અને સગર્ભા માતાઓના પૂછ્યા ખબર અંતર

Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.

કેન્દ્રિય ગૃહમંત્રી માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલે પહોંચ્યા

1/8
Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.
Amit Shah Kutch Visit: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.
2/8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહીને વર્તમાન સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.

3/8
કેન્દ્રિય ગૃહમંત્રીએ માંડવી સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલ ખાતે પહોંચીને નવજાત શિશુ, પ્રસૂતા અને સગર્ભા માતાઓના ખબર અંતર પૂછ્યા હતા.

4/8
કેન્દ્રિય ગૃહમંત્રી કાઠડાના આર્ય ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી પાક નુકસાન વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત રેસ્ક્યુમાં લાગેલ એનડીઆરએફના જવાનોને પણ મળ્યા હતા.

5/8
વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.

6/8
આ ઉપરાંત, તમામ સગર્ભા માતાઓના તેમજ નવજાત શિશુઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.

7/8
આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને વાવાઝોડા બાદ કચ્છની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.

8/8
નોંધનીય છે કે, બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં

કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા

Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ

ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Bhavnagar BJP Vs Congress | ભાવનગરમાં ભાજપ- કોંગ્રેસના નેતા વચ્ચે તુ-તુ મે-મે | abp Asmita
Donald Trump hails PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીની ફરી કરી પ્રશંસા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'

ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'

યોગ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન: પતંજલિનો દાવો- અજોડ છે કોલેજનું શિક્ષણ, પાડ્યો વૈશ્વિક પ્રભાવ

Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 

Embed widget