શોધખોળ કરો
Nakhtrana Rain Photo: કચ્છના નખત્રાણામાં 2 ઈંચ વરસાદ, તસવીરોમાં જુઓ રસ્તાઓ કેવી રીતે બન્યા નદી
Nakhtrana Rain Photo: કચ્છના નખત્રાણામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને વાહન ચાલકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.
રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
1/9

Nakhtrana Rain Photo: કચ્છના નખત્રાણામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને વાહન ચાલકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.
2/9

નખત્રાણામાં થોડાક સમયમાં ભારે વરસાદ ખાબક્યો હતો
3/9

ભારે વરસાદના કારણે નગર થયું પાણી પાણી
4/9

નખત્રાણા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં
5/9

પાણીના કારણે રસ્તા પર વાહનો અટવાયા
6/9

નખત્રાણામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો
7/9

નખત્રાણામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો
8/9

ભુજ-નખત્રાણા-લખપત હાઇવે પર પાણી ફરી વળ્યાં
9/9

રસ્તા પર પાણી ફરી વળતા ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ અવરોધાયો
Published at : 04 May 2023 06:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર