શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચોમાસું ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે, આ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IMDએ કહ્યું છે કે મહારાષ્ટ્રની રાજધાનીમાં 10 જૂન સુધી વીજળી, વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. જિલ્લામાં 10 જૂન સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈ, થાણે અને પુણેમાં વીજળી, વરસાદ અને ભારે પવન સાથે તોફાન થશે. મુંબઈના રહેવાસીઓએ મોસમના પ્રથમ પ્રિ મોન્સૂન વરસાદનો અનુભવ કર્યો, જેના કારણે ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 07 Jun 2024 07:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion