શોધખોળ કરો
વિટામિન-Cની કમીને દૂર કરવાની સાથે મૌસંબીના જ્યુસના આ અદભૂત ફાયદા છે

પ્રતીકાત્મક તસવીર
1/5

મોસંબી શરીરમાં વિટામિન-સીની જરૂરિયાતને પૂર્ણ કરે છે, તે સ્વાદની સાથે આરોગ્ય જાળવે છે. મોસંબીનો રસ પીવાથી તમારા શરીરને એક નહી અનેક અદભૂત ફાયદા થાય છે . આ જ્યુસ ઇમ્યનિટિ બૂસ્ટર હોવાની સાથે સૌંદર્યવર્ધક પણ છે.
2/5

ડાયાબિટીશની દર્દી માટે મોસંબીનું જ્યુસ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ઊર્જા મળે છે. મોસંબીના જ્યુસથી શરદી, ફ્લૂ અને દાંતના રોગોમાં ઝડપથી રિકવરી આવે છે. મોસંબીમાં ભારે માત્રામાં પોટેશિયમ હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
3/5

મોસંબીનું જયુસ આંખોની રોશની માટે પણ ફાયદાકારક છે.મોસંબીનું જ્યુસ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.
4/5

ત્વચા માટે પણ મોસંબીનું જ્યુસ ફાયદાકારક છે. જે સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવે છે.આટલું જ નહી તે સ્કિનને ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
5/5

મોંસબીનું સેવન શરીરમાં ઇમ્યુનિટીને વધારે છે. હાલ મહામારીના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારીને કોવિડ સંક્રમણથી બચાવી શકાય છે. મોસંબીના જ્યુસ સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી કોરોના સંક્રમણની શક્યતા ઘટી જાય છે.
Published at : 15 Jun 2021 04:40 PM (IST)
આગળ જુઓ
Advertisement