શોધખોળ કરો
લ્યો બોલો: સુરત મહાનગરપાલિકાએ પાણીવાળા રોડ પર ડામરકામ કર્યું, સ્થાનિકોમાં રોષ
લ્યો બોલો: સુરત મહાનગરપાલિકાએ પાણીવાળા રોડ પર ડામરકામ કર્યું, સ્થાનિકોમાં રોષ

સુરત મનપાએ ભીના રોડ પર ડામર કામ કર્યું
1/6

સુરત: સુરત મહાનગર પાલિકાએ અક્કલનું પ્રદશર્ન કર્યું છે. મહાનગરપાલિકાએ ભીના રોડ પર ડામરનું કામ કર્યું છે. ભીના રોડ પર ડામરકામ કરવામા આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
2/6

પાણીથી ભીના રસ્તા પર ડામર પાથરવામાં આવ્યો છે. સુરત મનપાની આ કામગીરી પર લોકોમાં રોષ જોવા મળ્યો છે.
3/6

બપોરે ડામરકામ કરવામાં આવતા રસ્તા પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
4/6

ભીના રોડ પર મનપાએ ડામરનું કામ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ તસવીરોમાં જોઈ શકાય છે કે મનપા દ્વારા ભીના રોડ પર ડામરકામ કરવામાં આવ્યું છે.
5/6

સુરત મનપાની આ કામગીરી પર વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે.
6/6

આ રીતે ભીના રોડ પર ડામર કરવામાં આવતા હવે આ રોડ કેટલો સમય સુધી ચાલશે તે એક મોટો પ્રશ્ન છે.
Published at : 17 Jul 2023 04:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
