ડિવોર્સની અટકળો :ફ્લોરિડા પહોંચ્યાની તસવીર પણ કંઇક આવા જ સંકેત કરે છે. જેમાં મેલાનિયા નારાજ અને દુ:ખી જોવા મળે છે. એટલે કે પ્લેનમાં કંઇક તો થયું હતું કે, મેલાનિયાએ પ્લેનથી ઉતરતી વખતે ન તો ટ્રમ્પનો હાથ પકડ્યો કે ન તો સાથે ફોટો ખેંચાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હાર્યા ત્યારબાદથી તેમના ડિવોર્સની ચર્ચા થઇ રહી છે. આ વીડિયો અને ફોટો સામે આવતા ડિવોર્સની અટકળોને વધુ હવા મળી છે
2/4
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પરથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પને ડિવોર્સ આપવાની છે?
3/4
આ વીડિયોમાં પ્લેનમાંથી ઉતરી રહેવા મેલાનિયાનો ચહેરો ઉતરેલો દેખાય છે. ત્યારબાદ જ્યારે કમેરામેન પતિ પત્નીનો જોડે ફોટો ખેંચી રહ્યાં હતો તો મેલાનિયા ટ્રમ્પનો હાથ છોડાવીને આગળ નીકળી ગઇ,. વ્હાઇટ હાઉસ છોડ્યા પહેલાની કેટલીક તસવીર જોઇને લાગે છે કે, કંઇક ગરબડ છે.
4/4
મેલાનિયાએ ટ્રમ્પ સામે ન આપ્યું ધ્યાન:મેલાનિયા અને ટ્રમ્પના સંબંઘમાં કંઇક ગરબડ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. આ સિવાય એક તસવીર બીજી પણ સામે આવી છે. જેમાં ટ્રમ્પ પત્ની સાથે ફોટો ખેંચાવવા માટે રોકાઇ છે પરંતુ મેલાનિયા ખાસ કંઇ ધ્યાન નથી આપતી અને આગળ નીકળી જાય છે.