શોધખોળ કરો

Photos: વિમ્બલડન જોવા પહોંચ્યો રોહિત શર્મા, સૂટ અને કાળા ચશ્મામાં લૂંટી મહેફિલ

Rohit Sharma at Wimbeldon: T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિમ્બલ્ડન જોવા માટે લંડન પહોંચી ગયો છે. તેણે પોતાની સ્ટાઈલથી અહીં બધાને દિવાના બનાવી દીધા

રોહિત શર્મા વિમ્બલડન જોવા પહોંચ્યો હતો

1/6
T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્મા થોડો સમય શાંતિ અને ખુશીમાં વિતાવી રહ્યો છે.  રોહિત વિમ્બલ્ડન જોવા લંડન પહોંચ્યો હતો.

2/6
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને લંડનમાં વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચની મજા માણી હતી. રોહિત શર્મા પ્રથમ વખત સેમિફાઇનલ દરમિયાન જોવા મળ્યો હતો, જે કાર્લોસ અલ્કારાઝ અને ડેનિલ મેદવેદેવ વચ્ચે રમાઈ હતી.

3/6
વિમ્બલ્ડનમાં હિટમેનની અલગ સ્ટાઈલ જોવા મળી હતી. રોહિત શર્મા ટેનિસ મેચ જોવા માટે સૂટ અને ડાર્ક ચશ્મા પહેરીને પહોંચ્યો હતો.

4/6
રોહિતે પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા હતા. રોહિત શર્માનું વિમ્બલ્ડનની ઓફિશિયલ સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

5/6
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

6/6
નોંધનીય છે કે રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત ઉપરાંત વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ પણ ફોર્મેટને અલવિદા કહ્યું હતું.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ

Embed widget