શોધખોળ કરો
Who is Aditi Hundia: મિસ ઇન્ડિયા ફાઇનાલિસ્ટ છે ભારતીય ક્રિકેટર ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ
ટીમ ઈન્ડિયાના ખેલાડી ઈશાન કિશન હવે સ્ટાર બેટ્સમેન બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇશાનની આ શાનદાર ઇનિંગ્સથી તેની ગર્લફ્રેન્ડ અદિતિ પણ ખુશ છે

Aditi Hundia
1/10

ટીમ ઈન્ડિયાના ખેલાડી ઈશાન કિશન હવે સ્ટાર બેટ્સમેન બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇશાનની આ શાનદાર ઇનિંગ્સથી તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ ખુશ છે
2/10

Ishan Kishan ની ગર્લફ્રેન્ડ ખુબસુરતીમાં બોલિવૂડ એકટ્રેસને ટક્કર આપે છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક ફેશન મોડલ છે.
3/10

અદિતિ 2017માં મિલ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનાલિસ્ટ રહી ચુકી છે 2018માં તે મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ પણ જીતી ચૂકી છે. અદિત હુંડિયા સોશિયલ મીડિયા સેંસેશન છે, તેના લાખો ફોલોઅર્સ છે
4/10

તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઈશાનની બે તસવીરો શેર કરી છે.એક તસવીરમાં ઈશાન શર્ટ અને જીન્સમાં ક્યાંક બેઠો જોવા મળે છે. આ તસવીર પર અદિતિ હુંડિયાએ દિલની ઈમોજી બનાવીને ઈશાન પર પ્રેમ વરસાવ્યો છે.
5/10

બીજી તરફ, બીજી તસવીરમાં ઈશાન ટીમ ઈન્ડિયાની જર્સીમાં બેઠેલો જોવા મળે છે, જેના પર 200 લખેલું છે. ઈશાન અને હુંડિયાને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
6/10

જોકે આજ સુધી બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધો વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
7/10

નોંધનીય છે કે ઈશાનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે, જે વર્ષ 2017ની 'મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ'ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુંડિયાએ વર્ષ 2018માં 'મિસ સુપરનેશનલ ઈન્ડિયા'નો ખિતાબ પણ જીત્યો હતો.
8/10

આ સિવાય હુંડિયા એક સોશિયલ મીડિયા સ્ટાર પણ છે, જેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. હુંડિયા ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે
9/10

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
10/10

અદિતિ
Published at : 11 Dec 2022 01:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
