શોધખોળ કરો

Sania Mirza Divorce: આ એક્ટ્રેસના કારણે સાનિયા મિર્ઝાના ડિવોર્સ થયા? Shoaib Malik સાથે રોમાન્સની તસવીરો વાયરલ

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર વચ્ચે કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં શોએબ એક અભિનેત્રી સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે.

સાનિયા મિર્ઝા

1/10

2/10
ભારતના જાણીતી  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિક આ દિવસોમાં છૂટાછેડાના સમાચારને કારણે સતત ચર્ચામાં છે.

3/10
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર વચ્ચે પાકિસ્તાની મોડલ અને અભિનેત્રી આયેશા ઉમરનું નામ પણ ચર્ચામાં છે.

4/10
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન તૂટવાનું કારણ આયેશા ઉમર હોવાનું માનવામાં આવે છે.

5/10
ગયા મહિને આયેશા ઉમર અને શોએબ મલિકે કેટલાક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે એક મેગેઝીન માટે હતું.

6/10
આ તસવીરોમાં શોએબ અને આયેશા સ્વિમિંગ પૂલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે, આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

7/10
તાજેતરમાં શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ તેમના પુત્રનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો.

8/10
આ ફોટોશૂટમાં શોએબ અને આયેશા વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી હતી. એટલું જ નહીં શોએબ-સાનિયાના લગ્નમાં અણબનાવનું કારણ આ ફોટોશૂટ જણાવવામાં આવી રહ્યું છે. જોકે, છૂટાછેડાના સમાચારને લઈને અત્યાર સુધી સાનિયા કે શોએબ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

9/10
આયેશા અને શોએબ મલિક એક વર્ષ પહેલા એક ફોટોશૂટમાં પણ જોવા મળ્યા હતા જે પાકિસ્તાનમાં સુપરહિટ રહ્યા હતા.

10/10
બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની લાગણીઓ શેર કરતી વખતે સાનિયાએ લખ્યું હતું, 'તૂટેલા દિલ ક્યાં જાય છે? અલ્લાહને શોધવા માટે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Embed widget