શોધખોળ કરો
FIFA WC 2022: સોશિયલ મીડિયા પર છવાઈ વેલ્સના સ્ટાર ફૂટબોલરની મંગેતર, જાણો કેમ વાયરલ થઈ રહી છે તસવીરો
Kieffer Moore: વેલ્સ તરફથી રમી રહેલા સ્ટાર ખેલાડી Kieffer Mooreની મંગેતર Charlotte Russell એ કતાર વર્લ્ડકપમાં કહેર મચાવ્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયલ થઈ છે.
ફૂટબોલર Kieffer Moore તેની મંગેતર Charlotte Russell સાથે
1/9

મૂરે તેની મોડલ મંગેતરને ખૂબ પ્રેમ કરે છે અને અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.
2/9

આ કપલ પાર્ટીનું શોખીન છે, જો તમે તેના સોશિયલ મીડિયા પર પાર્ટીના અનેક ફોટા જોઈ શકશો.
3/9

મૂરે અને રસેલનો સંબંધ ઘણો જૂનો છે અને લાંબા સમયથી તેમના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળે છે. બંને એકબીજા સાથે ઘણા ખુશ જોવા મળેછે.
4/9

આ ફોટો તે સમયનો છે જ્યારે મૂરની ટીમને પ્રીમિયર લીગમાં પ્રમોશન મળ્યું હતું.
5/9

ચાર્લોટે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે કેવી રીતે તેની મંગેતરે તેની ટીમ માટે ગોલ કરીને તેનું પ્રમોશન મેળવ્યું અને તે તેના દેશ માટે પણ રમી રહ્યો છે.
6/9

શાર્લોટને માત્ર ફૂટબોલ જ નહીં પરંતુ અન્ય રમતો માટે પણ ઘણો પ્રેમ છે. આ ફોટોશૂટ દ્વારા તેણે ટેનિસ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
7/9

ફૂટલોબલના મેદાન પર કપલ
8/9

રસેલની તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતી રહે છે.
9/9

તમામ તસવીર સૌજન્યઃ charlotteamyrussell ઈન્સ્ટાગ્રામ
Published at : 28 Nov 2022 02:30 PM (IST)
આગળ જુઓ
Advertisement