શોધખોળ કરો
Photos: વાઈન ટેસ્ટિંગનું કામ કરે છે SRH ના કેપ્ટન એડન માર્કરામની ગર્લફ્રેંડ, 10 વર્ષથી રહે છે સાથે
IPL 2023: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન એડન માર્કરામની પત્ની નિકોલા ડેનિલી ઓ'કોનોર ઓનલાઈન જ્વેલરી બિઝનેસ વુમન તરીકે તેમજ વાઈન ટેસ્ટિંગનું કામ કરે છે.
નિકોલા ડેનિલી ઓ'કોનો
1/7
![આઈપીએલની 16મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની કેપ્ટનશીપ કરી રહેલા એડન માર્કરામ માટે ભલે આ સીઝન સારી રહી ન હોય, પરંતુ તેની લવ સ્ટોરી ચોક્કસથી ખાસ રહી છે. એડન માર્કરામની પત્નીનું નામ નિકોલ ડેનિલી ઓ'કોનર છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આઈપીએલની 16મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની કેપ્ટનશીપ કરી રહેલા એડન માર્કરામ માટે ભલે આ સીઝન સારી રહી ન હોય, પરંતુ તેની લવ સ્ટોરી ચોક્કસથી ખાસ રહી છે. એડન માર્કરામની પત્નીનું નામ નિકોલ ડેનિલી ઓ'કોનર છે.
2/7
![એડન માર્કરામ તેની પત્ની નિકોલને પ્રથમ વખત મળ્યો હતો જ્યારે તે હાઈસ્કૂલમાં હતો. માર્કરામ અને નિકોલ લગભગ 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. નિકોલે માર્કરામને પહેલીવાર રગ્બી રમતા જોયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એડન માર્કરામ તેની પત્ની નિકોલને પ્રથમ વખત મળ્યો હતો જ્યારે તે હાઈસ્કૂલમાં હતો. માર્કરામ અને નિકોલ લગભગ 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. નિકોલે માર્કરામને પહેલીવાર રગ્બી રમતા જોયો હતો.
3/7
![જ્યારે નિકોલ માર્કરામને રગ્બી રમતા જોયો, ત્યારે તે તે જ સમયે તેના પ્રેમમાં પડી ગઈ. અહીંથી બંનેની લવસ્ટોરી આગળ વધી. નિકોલ વ્યવસાયે એક આંત્રપ્રિન્યોર છે અને તેનો ઓનલાઈન જ્વેલરી બિઝનેસ પણ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જ્યારે નિકોલ માર્કરામને રગ્બી રમતા જોયો, ત્યારે તે તે જ સમયે તેના પ્રેમમાં પડી ગઈ. અહીંથી બંનેની લવસ્ટોરી આગળ વધી. નિકોલ વ્યવસાયે એક આંત્રપ્રિન્યોર છે અને તેનો ઓનલાઈન જ્વેલરી બિઝનેસ પણ છે.
4/7
![એડન માર્કરામની પત્ની નિકોલ પણ વાઇન ટેસ્ટિંગનું કામ કરે છે. નિકોલ ઘણીવાર મેચ તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર જોવા મળે છે. જ્યારે એડન સાઉથ આફ્રિકા ટી20 લીગમાં સદી ફટકારી ત્યારે નિકોલ ખુશીમાં રડવા લાગી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એડન માર્કરામની પત્ની નિકોલ પણ વાઇન ટેસ્ટિંગનું કામ કરે છે. નિકોલ ઘણીવાર મેચ તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર જોવા મળે છે. જ્યારે એડન સાઉથ આફ્રિકા ટી20 લીગમાં સદી ફટકારી ત્યારે નિકોલ ખુશીમાં રડવા લાગી હતી.
5/7
![નિકોલ ચેરિટી પણ કરે છે અને તે અબા હાઉસ સાથે સંકળાયેલી છે જે અનાથ બાળકોને ઘર આપવાનું કામ કરે છે. નિકોલ દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિકોલ ચેરિટી પણ કરે છે અને તે અબા હાઉસ સાથે સંકળાયેલી છે જે અનાથ બાળકોને ઘર આપવાનું કામ કરે છે. નિકોલ દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે.
6/7
![નિકોલ હાલમાં Aiden Markram સાથે ભારતમાં છે. બંનેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. રાજસ્થાન સામેની જીત બાદ માર્કરામ નિકોલને મળ્યો હતો અને તેને કિસ કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિકોલ હાલમાં Aiden Markram સાથે ભારતમાં છે. બંનેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. રાજસ્થાન સામેની જીત બાદ માર્કરામ નિકોલને મળ્યો હતો અને તેને કિસ કરી હતી.
7/7
![તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Published at : 16 May 2023 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)