શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Amazon Sale: 7 એવા સ્માર્ટફોન જેને તમે સસ્તામાં કરી શકો છો ઓર્ડર.....

એમેઝૉન ગ્રેટ ફ્રિડમ ફેસ્ટિવલ સેલ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે,

પ્રતિકાત્મક તસવીર

1/7
Amazon Sale: જો તમે એક સારો અને સસ્તો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. એમેઝૉન ગ્રેટ ફ્રિડમ ફેસ્ટિવલ સેલ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જેમ કે Realme Narzo N53, Samsung Galaxy M13, Nokia G11, Itel S23, Tecno Spark 9, Lava Blaze 2 અને Redmi 11 Prime પર ભારે ભરખમ છૂટ મળી રહી છે.

2/7
જો તમે 10,000 રૂપિયાના બજેટમાં તમારા માટે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો એમેઝૉન પર ચાલી રહેલા સેલનો લાભ લો અને તમારા માટે સસ્તો ફોન બુક કરો. એમેઝૉન ગ્રેટ ફ્રિડમ ફેસ્ટિવલ સેલ 8 ઓગસ્ટ સુધી ચાલશે. SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા અથવા EMI ટ્રાન્ઝેક્શન પસંદ કરવા માટે સેલમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

3/7
Realme Narzo N53: - આ ફોનમાં 6.74-ઇંચની સ્ક્રીન સાથે 90Hz નો રિફ્રેશ રેટ છે. ફોનમાં 33 W SuperVOOC ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી ઉપલબ્ધ છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા પણ છે. તમે ફોનને 8,999 રૂપિયામાં ખરીદી શકો છો.

4/7
Samsung Galaxy M13: - આ ફોનના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 9,649 રૂપિયા છે. સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે જેમાં 50MP+5MP+2MPના ત્રણ કેમેરા છે. ફ્રન્ટમાં 8MP કેમેરા ઉપલબ્ધ છે.

5/7
Nokia G11 વિશે વાત કરીએ તો તેમાં 5,050 mAh બેટરી છે જે 3 દિવસ સુધી ચાલી શકે છે. ફોનમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચની ડિસ્પ્લે, 50MP AI કેમેરા અને Unisoc T606 પ્રૉસેસર છે. આ સ્માર્ટફોનની કિંમત 7,999 રૂપિયા છે. સેલમાં તમે Itel S23 સ્માર્ટફોન 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં 5000 mAh બેટરી, 8GB RAM અને 128GB ROMનો ઓપ્શન છે.

6/7
Tecno Spark 9 ની કિંમત 7,099 રૂપિયા છે. આમાં MediaTek Helio G37 પ્રૉસેસર, 6.6-ઇંચ HD + ડૉટ નૉચ ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ છે. એવી જ રીતે તમે Lava Blaze 2 8,999 રૂપિયામાં ખરીદી શકો છો.

7/7
Redmi 11 Primeમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. આમાં 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રૉ કેમેરા સાથે 50MP AI કેમેરા છે. ફોનની કિંમત 8,999 રૂપિયા છે. આમાં MediaTek Helio G99 પ્રૉસેસર ઉપલબ્ધ છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live:  બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?

Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live:  બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Bihar Election Results 2025 Live: બિહારની 100 બેઠકો પર શરૂઆતના વલણો, કોણ આગળ અને કોણ પાછળ?
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત
Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો

Layoff News: વધુ એક કંપની કરશે છટણી, 15000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર

Varun Chakravarthy: આ ટી-20 ટીમનો કેપ્ટન બન્યો વરુણ ચક્રવર્તી, પ્રથમ વખત કરશે કેપ્ટનશીપ

Embed widget