શોધખોળ કરો
Diwali 2023 Sale :ઇ-કોમર્સ સાઇટ પર 5G મોબાઇલ પર મળી રહ્યું છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ, જાણો તમામ જાણકારી
દિવાળીના થોડા દિવસો બાકી છે, તેનો લાભ લેવા માટે ઈ-કોમર્સ સાઇટ્સ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે

ફોટોઃ ટ્વિટર
1/6

Amazon Diwali Sale: દિવાળીના થોડા દિવસો બાકી છે, તેનો લાભ લેવા માટે ઈ-કોમર્સ સાઇટ્સ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. અમે તમારા માટે 5G સ્માર્ટફોન પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટની જાણકારી લઇને આવ્યા છીએ.
2/6

iQOO Z6 Lite 5G: iQOO ફોનની મૂળ કિંમત 19,999 રૂપિયા છે, જેને તમે માત્ર 12,999 રૂપિયામાં 35 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. iQOO Z6 Lite 5G ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે.
3/6

Lava Agni 2 5G: લાવાના આ ફોનમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવી છે. Lava Agni 2 5G ની મૂળ કિંમત 25,999 રૂપિયા છે, જેને તમે માત્ર 18,999 રૂપિયામાં ખરીદી શકો છો.
4/6

OnePlus Nord CE 2 Lite 5G: આ OnePlus ફોનની લિસ્ટિંગ કિંમત 19,999 રૂપિયા છે, જે માત્ર 17,999 રૂપિયામાં 10 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે.
5/6

realme narzo 60X 5G: Realme ના આ ફોનની મૂળ કિંમત 15,999 રૂપિયા છે, જેને તમે 19 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. Realme narzo 60X 5G માં તમને 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે.
6/6

Redmi Note 12 5G: આ Redmi ફોનમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Redmi Note 12 5G ફોન 19,999 રૂપિયામાં લિસ્ટેડ છે, જેને 23 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 15,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
Published at : 07 Nov 2023 01:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
