શોધખોળ કરો

Tokyo Olympics 2020: નીરજ ચોપડા પર ઇનામોનો વરસાદ, હરિયાણા સરકારે 6 કરોડની રકમ સાથે નોકરીનો કર્યો વાયદો

Tokyo Olympics 2020:હરિયાણા સરકારે નીરજ ચોપડાને 6 કરોડ રૂપિયા રોકડા અને ગ્રેડ એની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

Tokyo Olympics: ટોકિયો ઓલ્મિપિકમાં જૈવલિન થ્રો ઇવેન્ટમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. એથલેટિક્સમાં ભારત માટે ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ખેલાડી છે. નીરજની આ સિદ્ધિ બદલ તેમના પર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પાણીપતમાં રહેનાર નીરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડ અને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

હરિયાણાના સીએમ  મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, નીરજ ચોપડાએ ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતૃ આ સાથે દેશના લોકોનું દિલ પણ જીતી લીધું, આજે સમગ્ર દેશ તેમના માટે ગૌરવ અનુભવી રહ્યો છે. આ પળનો દેશને વર્ષોથી ઇંતેજાર હતો,

ઉલ્લેખનિય છે કે, હરિયાણા સરકારે ટોકયો ઓલ્મિપિક શરૂ થતાં પહેલા પણ જાહેરાત કરી દીધી હતી કે, હરિયાણાને જે ખેલાડી ગોલ્ડ જીતીને આવશે તેમને 6 કરોડનું ઇમાન હરિયાણા સરકારથી મળશે.

નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય  જૂનુન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’ 

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો.  આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.   ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  7  મેડલ આવ્યા છે. 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ

ટ્રમ્પે પુતિન સાથે ફોન પર કરી વાત, કહ્યુ-'રશિયા-યુક્રેન સીઝફાયર માટે જલદી વાતચીત શરૂ કરશે'

Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડી પુત્રોને પિતાના આશીર્વાદ?Hun To Bolish : હું તો બોલીશ :  વિવાદોનું સ્માર્ટ મીટર?Hun To Bolish : હું તો બોલીશ : સત્તાનો નશો?Ahmedabad Chandola Demolition Phase 2:  ચંડોળામાં કાલે ડિમોલિશન પાર્ટ-2ને લઈ તૈયારીઓ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ
ટ્રમ્પે પુતિન સાથે ફોન પર કરી વાત, કહ્યુ-'રશિયા-યુક્રેન સીઝફાયર માટે જલદી વાતચીત શરૂ કરશે'
ટ્રમ્પે પુતિન સાથે ફોન પર કરી વાત, કહ્યુ-'રશિયા-યુક્રેન સીઝફાયર માટે જલદી વાતચીત શરૂ કરશે'
Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન
Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન
જ્યોતિ મલ્હોત્રા, પ્રિયંકા સેનાપતિ સહિત એ 10 લોકો કોણ છે, જેના પર દેશ સાથે ગદ્દારી કરવાનો લાગ્યો આરોપ

LSG પ્લેઓફની રેસમાંથી બહાર: અભિષેકના તોફાન સામે માર્શ-પૂરણ ઝાંખા પડ્યા, હૈદરાબાદે ૬ વિકેટે હરાવ્યું

હર્ષલ પટેલે આઇપીએલમાં રચ્યો ઇતિહાસ, તોડ્યો લસિથ મલિંગાનો રેકોર્ડ

અટારી-વાઘા બોર્ડર પર ફરીથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની, સામાન્ય લોકો થઇ શકશે સામેલ

Embed widget