શોધખોળ કરો

Google Action: ગૂગલ ભારતની આ 10 એપ સામે લેશે એક્શન, સુપ્રીમ કોર્ટે પણ બચાવ માટે કેમ કર્યો ઇન્કાર

આ અંગે ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં આગળ લખ્યું છે કે કોઈપણ કોર્ટ અથવા નિયમનકારી સંસ્થાએ ગૂગલ પ્લેને તેના દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓ માટે ફી વસૂલવાની મનાઈ ન કરી શકે,

Google Action: ગૂગલે શુક્રવારે, 1 માર્ચના રોજ જણાવ્યું હતું કે તે તેની એપ સ્ટોર બિલિંગ નીતિને લાગુ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે જે કંપનીઓ અને તેમની એપ્સ Googleની એપ બિલિંગ નીતિને અનુસરતી નથી તે Google Play Store પરથી દૂર કરી શકાય છે.

 આ ટેક જાયન્ટ ગૂગલે વધુમાં કહ્યું કે, તેમની પાસે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરતા 2 લાખથી વધુ ભારતીય ડેવલપર્સ છે, જેઓ તેમની નીતિનું પાલન કરે છે. પરંતુ એવી 10 ભારતીય કંપનીઓ છે જેણે સર્વિસ માટે ચૂકવણી ન કરવાનું પસંદ કર્યું છે.

 ગૂગલે શું કહ્યું?

ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ ડેવલપર્સને તૈયાર કરવા માટે ત્રણ વર્ષથી વધુ સમય આપ્યા પછી, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશના ત્રણ અઠવાડિયાનો સમાવેશ થાય છે, અમે તે સુનિશ્ચિત કરવા માટે કેટલાક જરૂરી પગલાં લઈ રહ્યા છીએ કે "અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારી નીતિઓ સમગ્ર દેશમાં  લાગુ કરવામાં આવે.  જે વૈશ્વિક સ્તરે કોઇ પણ  નીતિ ઉલ્લંઘન માટે કરીએ છીએ."

તમને જણાવી દઈએ કે Matrimony.com અને Shaadi.com જેવી કેટલીક એપ  છે, જેણે ગૂગલના નિયમોનું પાલન કર્યું નથી અને તેથી ગૂગલ તેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવા માંગે છે. આ કંપનીઓએ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં ન આવે તે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે આવી કંપનીઓની એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવાની સુરક્ષા માટે વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. કહ્યું કે આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.

સુપ્રીમ કોર્ટે બચાવ કર્યો નથી

આ અંગે ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં આગળ લખ્યું છે કે કોઈપણ કોર્ટ અથવા નિયમનકારી સંસ્થાએ ગૂગલ પ્લેને તેના દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓ માટે ફી વસૂલવાની મનાઈ ન કરી શકે,  ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, 9 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ગૂગલ પ્લે સ્ટોરના આ અધિકારમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તે પછી પણ આવા કેટલાક એપ ડેવલપર્સે તેમના બિઝનેસ મોડલ અને ઇકોસિસ્ટમ ચલાવવાનું શરૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ભારતના આ એપ ડેવલપર્સે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે ગૂગલની એપ બિલિંગ નીતિના અમલીકરણને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પ્લેને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે 19 માર્ચે થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ શું નિર્ણય આપે છે અને ગૂગલ આ એપ્સ સામે શું કાર્યવાહી કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
UPI Alert: મોબાઇલ નંબર બદલતા જ કરો આ જરૂરી કામ, નહીંતર બંધ થઈ શકે છે બેંકિંગ સેવાઓ
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોબાઈલ યુઝર્સની બલ્લે-બલ્લે! હવે ડેટા વગરના રિચાર્જ પ્લાન્સ થશે સસ્તા, જાણો શું છે TRAI નો પ્લાન
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
Meta AI Glasses:  હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Meta AI Glasses: હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
Embed widget