શોધખોળ કરો

YouTube Shorts વડે કરો તગડી કમાણી, જાણો કેટલા વ્યૂ પર મળે છે પૈસા?

YouTube Shorts વડે પૈસા કમાવવા માટે, તમારી ચૅનલના ઓછામાં ઓછા 1000 સબ્સ્ક્રાઇબર્સ અને છેલ્લા વર્ષમાં 4000 પબ્લિક વોચ અવર્સ અથવા છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન શૉર્ટ વ્યૂઝ હોવા આવશ્યક છે.

Technology News: YouTube કન્ટેન્ટ સર્જકોને YouTube શોર્ટ્સ દ્વારા દર મહિને હજારો લાખો રૂપિયા કમાવવાની તક મળે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ એક વીડિયો અને કન્ટેન્ટ ક્રિએટર છો અને તમને શોર્ટ વીડિયો કેવી રીતે બનાવવો તે ખબર છે, તો તમે YouTube શોર્ટ્સ દ્વારા પૈસા કમાઈ શકો છો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે યુટ્યુબ શોર્ટ્સમાંથી પૈસા કેવી રીતે કમાઈ શકાય. આજે અમે YouTube Shorts ના monetization  વિશે એટલે કે YouTube Shorts થી કેવી રીતે પૈસા કમાઈ શકાય તે વિશે જણાવી રહ્યા છીએ.

YouTube Shorts એક નવું ફોર્મેટ છે અને તેનું મોનિટાઈઝેશન (monetization) પણ કરી શકાય છે. YouTube એ 2022 ના અંતમાં YouTube Shorts ના મોનિટાઈઝેશન વિશે વાત કરી હતી. ત્યારથી, કન્ટેન્ટ સર્જકોનું ધ્યાન YouTubeના શોર્ટ ફોર્મ કન્ટેન્ટ YouTube Shorts તરફ વધી રહ્યું છે. જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે YouTube Shorts દ્વારા કમાણી કરવા પાત્ર છો કે નહીં. YouTube Shorts મોનિટાઈઝેશન પહેલાં, તમારે YouTube Partner Program (YPP) માટે યોગ્યતા તપાસવી પડશે.

ઓછામાં ઓછા 1000 સબ્સ્ક્રાઇબર્સ જરૂરી છે

YouTube Partner Program  (YPP) નો ભાગ બનવા માટે, તમારી ચેનલમાં ઓછામાં ઓછા 1000 સબ્સ્ક્રાઇબર્સ હોવા આવશ્યક છે. આ સાથે, છેલ્લા વર્ષમાં 4000 જાહેર જોવાયાના કલાકો (public watch hours)અથવા છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન (1 કરોડ) શોર્ટ્સ વ્યૂ હોવા જરૂરી છે. જો તમારી પાસે 1000 સબ્સ્ક્રાઇબર્સ ન હોય તો પણ તમે તમારી ચેનલનું મોનિટાઈઝેશન કરી શકો છો. પરંતુ તે માટે તમારે કેટલાક મોનેટાઈઝ ટૂલ સુધી ઍક્સેસ કરવા માટે આ એલિજિબિલિટી ટૂલની જરૂર પડશે.

  • 500 સબ્સ્ક્રાઇબર્સ
  • છેલ્લા 90 દિવસમાં 3 પબ્લીક અપલોડ
  • છેલ્લા વર્ષમાં 3000 પબ્લિક વોચ અવર્સ (public watch hours) અથવા છેલ્લા 90 દિવસમાં 30 લાખ શોર્ટ્સ વ્યૂઝ હોવા જોઈએ.

YouTube Shorts થી કમાણી કેવી રીતે શરૂ કરવી?

  •  YouTube માં સાઇન ઇન કરો
  • ઉપરના જમણા ખૂણામાં તમારા Profile Picture પર ક્લિક કરો અને YouTube સ્ટુડિયો પર ક્લિક કરો
  •  ત્યારબાદ ડાબી બાજુના મેનુમાં Earn પર ક્લિક કરો.
  • જો તમે પાત્ર છો તો Apply બટન દેખાશે. જો તમે હજુ સુધી પાત્ર નથી તો Get notified પર ક્લિક કરો અને તેમાં દર્શાવેલ જરૂરિયાતોને પૂર્ણ કર્યા પછી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે Start પર ક્લિક કરો અને નિયમો અને શરતોની સમીક્ષા અને વાંચ્યા પછી, accept વિકલ્પ પર ક્લિક કરો.
  •  આ પછી તમારે તેને તમારા AdSense એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે, જો જરૂરી હોય તો, એક નવું સેટઅપ કરવા માટે સ્ટાર્ટ પર ક્લિક કરો.
  •  આ પછી યુટ્યુબ તમારી એપ્લિકેશન ચેક કરશે. આ કામ માટે YouTube એક મહિના જેટલો સમય લે છે. એકવાર એપ્લિકેશન સ્વીકારવામાં આવે, પછી YouTube સ્ટુડિયોના Earn section પર
  • પાછા જાઓ અને શોર્ટ્સ મોનેટાઇઝેશન મોડ્યુલ (Shorts Monetization Module)એક્સેપ્ટ કરો.

YouTube Shortsનો ad revenue-sharing program કન્ટેન્ટ સર્જકોને તેમના Shorts વ્યૂના આધારે પૈસા કમાવવાની મંજૂરી આપે છે. કન્ટેન્ટ સર્જકો કમાણીનો હિસ્સો કેવી રીતે મેળવે છે તે વધુ જાણો.


1. પૂલ શેયરેબલ એડ રેવન્યૂ: આ આવક એ તમામ શોર્ટ્સ વચ્ચે ચાલતી જાહેરાતો(Advertisement) માંથી કુલ આવક છે. તેનો એક ભાગ કન્ટેન્ટ સર્જકોને જાય છે અને એક ભાગ મ્યુઝિક લાઇસન્સ ખરીદવા માટે જાય છે

2. ક્રિએટર્સ પૂલની ગણતરી શોર્ટ્સ દ્વારા લાવવામાં આવેલા વ્યૂની સંખ્યા અને આ શોર્ટ્સમાં સંગીતના આધારે કરવામાં આવે છે.

3. સર્જક પૂલના શેરનો ઉપયોગ Shorts નિર્માતાઓને તેમના શૉર્ટને કેટલા વ્યૂ મળે છે તેના આધારે કમાણી કરવા માટે કરવામાં આવે છે.

4. એક સર્જકને કમાયેલા પૈસાના 45% મળે છે.

5. YouTube Shorts ની કમાણી વિશે વાત કરીએ તો, સર્જકોને 1 હજાર વ્યૂ પર $0.05 થી $0.07ની વચ્ચે મળે છે. અને જો તે જ 1 મિલિયન વ્યુઝ મેળવે છે તો તમને લગભગ $50 - 70 મળે છે.

6. YouTube સુપર થેંક્સમાંથી કમાણી તમારા સબ્સ્ક્રાઇબર્સ તરફથી તમારી સામગ્રીને કેટલું મહત્વ મળી રહ્યું છે તેના પર નિર્ભર છે. તમે તેમની સાથે કેટલો સારો સંબંધ બાંધી શક્યા છો. છેવટે, Super Thanks એ ડિજિટલ ટિપ જેવું છે.

7. YouTube Shorts થી આવક તો થાય છે, પરંતુ આ આવક તે આવકની ભરપાઈ નહીં કરે જે એક ક્રિએટર સામાન્ય રીતે લોંગ ફોર્મ કન્ટેન વાળા YouTube વિડિઓથી મેળવે છે.

ટોપ સ્ટોરી

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
Embed widget