શોધખોળ કરો

Tech Deal: TATA-BSNLની ડીલથી Jio-Airtelનું કપાશે પત્તુ, ખુણે-ખુણે પહોંચશે ફાસ્ટ ઇન્ટરનેટ

TATA and BSNL Deal: ખાનગી ટેલિકૉમ એરટેલ અને જિઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે, એટલું જ નહીં, એરટેલ અને જિઓ યૂઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL પર પૉર્ટ કરી રહ્યાં છે

TATA and BSNL Deal: ખાનગી ટેલિકૉમ કંપનીઓ એરટેલ અને જિઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે, એટલું જ નહીં, એરટેલ અને જિઓ યૂઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL પર પૉર્ટ કરી રહ્યાં છે. આ સિવાય સોશિયલ મીડિયા પર આને લઈને ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને BSNL વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે. TCS અને BSNL મળીને ભારતના 1000 ગામડાઓમાં 4G ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે.

જિઓ-એરટેલની વધશે ટેન્શન 
વર્તમાન સમયની વાત કરીએ તો, 4G ઇન્ટરનેટ સર્વિસ પર હજુ પણ Jio અને Airtelનો દબદબો છે, પરંતુ જો BSNL મજબૂત બને તો Jio અને Airtel વચ્ચે ટેન્શન વધી શકે છે. ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. BSNL એ દેશભરમાં 9000 થી વધુ 4G નેટવર્ક જમાવ્યું છે, જેનો લક્ષ્યાંક વધારીને એક લાખ કરવાનો છે.

જિઓ-એરટેલે રિચાર્જ વધારાની કરી જાહેરાત 
Jioએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તરત જ એરટેલ અને વીઆઈએ પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિઓ અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે. તો VIના વધેલા ભાવ 4 જુલાઇથી અમલમાં આવ્યા છે.

Jio એ સૌથી વધુ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25 ટકાનો સીધો વધારો કર્યો છે. જ્યારે એરટેલે 11 થી 21 ટકા અને Viએ 10 થી 21 ટકા ભાવ વધાર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો Jioને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Embed widget