શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળ્યો, જુઓ વીડિયો
અમદાવાદ: ભારતીય ક્રિકેટર જશપ્રિત બુમરાહના દાદા સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહ બે દિવસ પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા. સંતોખસિંહ પૌત્રને મળવા 1 ડિસેમ્બરે ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યા હતા. પરંતુ પૌત્રને ન મળી શકતા તેઓ ગુમ થયા હતા. બુમરાહના દાદાને પોલીસ શોધી રહી હતી. આજે સવારે સંતોખસિંહની સાબરમતીમાંથી લાશ મળી હતી.
સંતોખસિંગ 8 દિવસ સુધી વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ સામેના સોનલ એપાર્ટમેન્ટમાં દીકરી રજીન્દ્રરકોર સાથે રહ્યા હતા. આ દરમિયાનમાં તેમણે અવાર નવાર જશપ્રિતની માતા દલજીતકોરને મળીને પૌત્રને મળવાની અને મરતા પહેલા એક વખત જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દલજીતકોરે તેમને જશપ્રિતને મળવા દીધા ન હતા તેમજ ફોન ઉપર પણ વાત કરવા દીધી ન હતી. એ વાતનું મનમાં લાગી આવતા શુક્રવારે બપોરે ક્યાંક જતા રહ્યા હતા.
દેશ
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર
Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ
Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita
Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement