શોધખોળ કરો
Sabarkantha: કોરોના બાદ ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, બે દિવસમાં 4 બાળકોના મોત થયાનો દાવો
Sabarkantha: એક તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં ઝાડ,ઉલટી અને તાવના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક નવા રોગે માથું ઉચક્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. જેના કારણે સંક્રમિત થયાના 2 દિવસમાં ચાર બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ વાયરસને લઈને સક્રિય બની છે અને તપાસ પણ શરૂ કરી છે.
કોરોના વાયરસ બાદ ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. આ વાયરસના કારણે 2 દિવસમાં 4 બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના મોત થયા હતા. હાલમાં બાળકોના સેમ્પલ પુના ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ, આ વાયરસના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ગુજરાત
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Kutch AC Fire : AC વાપરનાર સાવધાન , ACના કમ્પ્રેસરમાં આગ લાગતાં પિતા-પુત્રીનું મોત
Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહાર
Kheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહી
Surendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement