શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પરિવારનાં 5-5 લોકોનો કોરોનાએ ભોગ લીધો છતાં દુ:ખો ભૂલી એમ્બ્યુલન્સ પાયલોટે દર્દીઓને પહોંચડવાનું કામ ચાલુ રાખ્યું, જુઓ વીડિયો
ગોધરાઃ કોરોના કાળમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા હોવા છતાં 108 ટીમ પાયલોટ અરવિંદભાઈ બારીયાએ ફરજ ઉપર હાજર થઈને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું છે. ગોધરામાં 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.
ગુજરાત
Kutch News : ભચાઉમાં વીજ ટાવર ધરાશાયી, એક વ્યક્તિને ગંભીર ઇજા
Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત
Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારી
CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?
Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion