શોધખોળ કરો
Dwarka Accident | દ્વારકા હાઈવે પર બે કાર અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાતા, પાંચના મોત; 15 ઘાયલ
દ્રારકા નજીક બરડિયા પાસે બસ બે કારઅને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 માસૂમ બાળકો સહિત 5નાં મોત થયા છે. મળતી માહિતી મુજબ દ્રારકા હાઇવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતની હારમાળા સર્જાઇ હતી. અહી હાઇવે પર ઢોરે અડિંગો લગાવતા બે કાર અને બાઇક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી બસ બે કાર અને બાઇક અરસપરસ અથડાતા રોડ પર અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ હતી. ભયંકર અકસ્માતમાં બે માસૂમ બાળક સહિત પાંચના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યાં છે. ,મૃતક પૈકી પાંચ એક જ પરિવારના હોવાની માહિતી મળી છે. પાંચેય મૃતકો કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત

Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita

Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?

Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita

Kheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement