શોધખોળ કરો
Advertisement
Gujarat Rain News | ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ, નદીઓમાં ઘોડાપૂર | Abp Asmita | 13-10-2024
વડોદરાના કરજણમાં નુકસાનીનો વરસાદ ખાબક્યો છે.. કરજણ અને આસપાસના ગામડાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી અને જેને લઈને તૈયાર કૃષિપાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.. અહીંયા કપાસ સહિતના બાગાયતી પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.. જેના કારણ ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે... આ તરફ ગોધરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વીજ કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો..
ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ કલેડી નદી કે જે હાલ બેકાંઠે વહેતી જોવા મળી રહી છે. સતત પાણીની આવક જોવા મળી છે. રાબરિયા ડાભેલા ગઢડા સહિતના ખારી આવલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે અને આ વરસાદના કારણે અત્યારે નદીમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળી છે.
ગુજરાત
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion