શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election 2024 | ઉમેદવારી નોંધાવતા પહેલા સાબરકાંઠા ભાજપ ઉમેદવાર શોભનાબેને શું કહ્યું?
Lok Sabha Election 2024 | લોકસભા 2024 ચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી અને ઉમેદવાર દ્વારા તેઓનો પ્રચાર પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારીયા દ્વારા તેઓના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે નો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે હિંમતનગર સ્થિત વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે સભાયોજી ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચશે અને ત્યાં વિજય મુહૂર્ત માં પોતાનું નામાનકન કરશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જોકે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, બંને જિલ્લાના ભાજપ ધારાસભ્યો,રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા,ક્લસ્ટર પ્રભારી બાબુભાઇ જેબલિયા, જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યા ગજેન્દ્રસિંહના સહિતના પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં આવતીકાલે નામાનકન કરશે જોકે ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા હાલ તો મતદારોને રિઝવવા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement