શોધખોળ કરો
Advertisement
Fake Investment APP | ફેક ઇન્વેસ્ટમેન્ટની મદદથી જામનગરના વ્યક્તિ સાથે 50 લાખની છેતરપિંડી
Fake Investment APP | ફેક ઇન્વેસમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી રિટર્ન આપતા શખ્શો ઝડપાયા. તગડું રિટર્ન આપવાની લાલય આપી જામનગરનાં એક નાગરીક પાસેથી અડધા કરોડની છેતરપીંડી. સાયબર પોલીસે છેતરપિંડી આચરતા બંને શખ્સોને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યા. વિવેક સુશીલકુમાર કનોરીયા અને ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા. આ બન્ને શખ્સોએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને ગુન્હામાં અન્ય કોઈ સાથે છે કે નહિ તે દિશામાં પોલીસ તપાસ શરૂ.
જામનગર
Jamnagar Firing Case: ફટાકડાં ફોડવા જેવી બાબતે ફાયરિંગ, ચાર લોકોને ઈજા
Jamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં
Jamnagar Fire News: લાખોટા તળાવમાં બે દુકાનોમાં અચાનક લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ
Jamnagar News: જામનગરની સામાન્ય સભા બની વિવાદિત, બ્લેક લીસ્ટ કંપનીનો ફરી કામ સોંપવા ધારાસભ્યની માગ
Dwarka RSS | દ્વારકામાં RSSના સ્વયં સેવક સંઘના કાર્યકર પર થયો હુમલો, શું છે મામલો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion