શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારે કોરોના કાળમાં અત્યાર સુધી કેટલા કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ? નીતિન પટેલે જાહેર કાર્યક્રમમાં આપ્યો હિસાબ
કોરોના કાળમાં સરકારે દર્દીઓની (Corona patients) સારવાર માટે આશરે ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Deputy Chief Minister Nitin Patel) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોના કાળમાં સરકારે ખૂબ ખર્ચ કર્યો છે. સરકારની આવક બંધ થઇ ગઇ હતી. હું તો નાણામંત્રી છું મને ખબર છે. અત્યારે થોડો હિસાબ કર્યો છે પણ બહુ નથી કર્યો બહુ હિસાબ કરુ છુ તો ચિંતા થાય છે. હજુ કમિશ્નર, કલેક્ટરને બધાના બીલ તો આવી રહ્યા છે. આ બધુ પ્રજા માટે છે.
મહેસાણા
Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોત
Vav By Poll 2024 : વાવની ચૂંટણીમાં ભુવાજીની એન્ટ્રી! ગુલાબસિંહને જીતાડવા માટે અપીલ
Mehsana Food Poising Case:ટોપરાપાક ખાધા બાદ 30થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion