શોધખોળ કરો
Advertisement
Morbi Fake Toll Booth | મોરબી નકલી ટોલનાકાનો આરોપી ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી જમાવતો રોફ
Morbi Fake Toll Booth | વધાસિયા નકલી ટોલનાકા પ્રકરણમાં ભાજપ કનેક્શન આવ્યું સામે. વાંકાનેર ટોલનાકા કાંડમાં ફરિયાદ નોધાઇ તેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાનું પણ છે નામ. ભાજપના રાજ્યસભાના અને લોકસભાના સાંસદના નજીકના ગણઈ છે ધર્મેન્દ્રસિંહ. વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતી અને બને સાંસદના નજીકના ગણાતા ધર્મેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ. રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ અને લોકસભાના સાંસદ મોહન કુંડારિયા ના નજીક હોવાની ચર્ચા. આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપ ના આગેવાન નકલી ટોલ નાકા કાંડમાં સામેલ. સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાથે ફોટા વાયરલ થયા.
ગુજરાત
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement