![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot Gamezone Fire News । વીરપુરના યુવકનું TRP ગેમઝોનના અગ્નિકાંડમાં મોત
Rajkot Gamezone Fire News । વીરપુરના યુવકનું TRP ગેમઝોનના અગ્નિકાંડમાં મોત
રાજકોટ ટી આર પી ગેમઝોન અગ્નિ કાંડ દુર્ઘટનામાં જેતપુરના વીરપુરના યુવાનનું મૃત્યુ,વીરપુર માતા નો એક નો એક પુત્ર અને ચાર બહેનનો કાળઝા કેળો કટકો ગાંઠ થી છૂટી ગયો, યાત્રાધામ વિરપૂરના જીગ્નેશ ગઢવી નામના યુવાનનું મૃત્યુ થયું, મૃતક યુવાનનું DNA મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો, મૃતક જીગ્નેશ ગઢવી ગેંમઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી, આગ સમયે જીગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો,- પરિવારજન, ગેમીગ ઝોન માં જીગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો, જીગ્નેશ ગઢવીના મૃતદેહને પોતાના નિવાસ સ્થાન વીરપુર ખાતે લવાયો,જીગ્નેશ ગઢવીના પરિવારનું હૈયાફાટ રૂદન,વીરપુર માં શોક છવાયો,અગ્નિ કાંડ દુર્ઘટનામાં ચાર બહેનોએ એક નો એક ભાઈ ગુમાવ્યો,10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી,જીગ્નેશ ગઢવીની અંતિમક્રિયા યાત્રાધામ વીરપુર સ્મશાન ગૃહ ખાતે કરી,જેતપુર મામલતદાર, TDO સહિત અધિકારીઓ વીરપુર પહોંચ્યા,યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા,મૃતક ના પરિવાર જનો ની એકજ માગ દોશીતો ને કડક માં કડક સજા થાય તેવી માગ
![Rajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4dccc5c95abfbd6911982b6864df288d1719729903674722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/77673693bebc81cd318db1171f854ae61719663274469922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/c28e25df6e321de4b8d28e3e40fb9fb4171965569352073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Hirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/de39306f7978d5ac66b9f5191b94825c171964965179173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e36133eb1f3d6ea34186327dcce06c701719580764535922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)