શોધખોળ કરો

Car : સનરૂફ વાળી કાર ખરીદવી કેટલી યોગ્ય? ફાયદાની સાથો સાથે આ નુકશાન પણ

હાલ સનરૂફવાળી કારનો ચલણ ઝડપથી વધી રહ્યો છે. સનરૂફ એ કારની છત પરની એક પેનલ છેજેને તાજી હવા અને સૂર્યપ્રકાશ આપવા માટે ખોલી શકાય છે.

Benefits of Car Sunroof: હાલ સનરૂફવાળી કારનો ચલણ ઝડપથી વધી રહ્યો છે. સનરૂફ એ કારની છત પરની એક પેનલ છે જેને તાજી હવા અને સૂર્યપ્રકાશ આપવા માટે ખોલી શકાય છે. આ સુવિધા ઘણા કાર મોડલ્સમાં વૈકલ્પિક છે. વાહનમાં આ ફીચરના ઘણા ફાયદા છે, તો ચાલો આપણે તેના વિશે વિગતવાર જાણીએ.

ઉનાળામાં ખૂબ ઉપયોગી

સનરૂફના ફાયદા વિશે વાત કરીએ તો આનો સૌથી મોટો ફાયદો કારની અંદર સારી કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન મેળવવાનો છે. ખાસ કરીને ઉનાળાના ગરમ દિવસોમાં ઉપયોગી છે, કારણ કે તે ડ્રાઇવર અને મુસાફરોને બારીઓ ખોલ્યા વિના અથવા એર કન્ડીશનીંગ ચાલુ કર્યા વિના તાજી હવા અને સૂર્યપ્રકાશનો આનંદ માણણી શકાય છે. આ સાથે જ તે લાંબી મુસાફરી દરમિયાન થતા થાકને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ડ્રાઇવિંગ મજા

સનરૂફનો બીજો ફાયદો એ છે કે તે ડ્રાઇવિંગનો અનુભવ સુધારે છે. ખુલ્લી છતને કારણે ડ્રાઇવરનું મન કંટાળો નથી આવતો અને થાક વિના વાહન ચલાવવામાં ધ્યાન રહે છે.

ભેજ દૂર રાખે

સનરૂફનો બીજો ફાયદો એ છે કે તે કારને સાફ કર્યા પછી તેના આંતરિક ભાગને સૂકવવામાં મદદ કરે છે. ઠંડા દિવસોમાં સવારે બારીઓમાંથી વરાળ દૂર કરવા માટે પણ ઉપયોગી છે. ઉપરાંત, જો કાર પૂરના પાણી અથવા ધુમાડામાં ફસાઈ જાય તો તેનો ઉપયોગ ઈમરજન્સી વેન્ટિલેશન માટે થઈ શકે છે.

મળે વૈભવી સ્પર્શ
 
સનરૂફ કારમાં લક્ઝરી ટચ ઉમેરવામાં પણ મદદ કરે છે. આનાથી પુનર્વેચાણ મૂલ્ય પણ વધે છે. ઘણા ખરીદદારો સનરૂફવાળી કાર માટે વધારાની ચૂકવણી કરવા પણ તૈયાર છે. મતલબ કે સનરૂફવાળી કારની કિંમત સનરૂફ વગરની કાર કરતાં વધુ સારી છે.

કેટલાક ગેરફાયદા પણ સામેલ

અલબત્ત, સનરૂફના ઘણા ફાયદા છે, પરંતુ કેટલાક ગેરફાયદા પણ છે. ઉદાહરણ તરીકે, વધુ ઝડપે, વાહનની કેબિનમાં ઘણો અવાજ અનુભવી શકાય છે. આ સાથે જો તેને યોગ્ય રીતે બંધ કરવામાં નહીં આવે તો વરસાદની મોસમમાં પાણીનો લિકેજ પણ થઈ શકે છે. ઘણા લોકો ડ્રાઇવિંગ કરતી વખતે તેમાંથી બહાર નીકળવાનો આનંદ માણે છે, જે ગેરકાયદેસર છે અને અકસ્માતો તરફ દોરી શકે છે.

Natasha-Varun : શું વરૂણ ધવન બનશે પિતા? પત્નીના વીડિયોએ જગાવી ચર્ચા

Varun Dhawan-Natasha Dalal Pregnancy: બોલિવુડના ફેવરિટ કપલની વાત કરીએ તો તેમાં અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલનું નામ ચોક્કસપણે સામેલ થઈ શકે. વરુણ અને નતાશાનું નામ દરરોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચાનો વિષય બને છે. દરમિયાન હવે વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરુણ અને નતાશાનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે મુંબઈમાં ડોક્ટરના ક્લિનિકની બહાર જોવા મળ્યો હતો.

આ વીડિયો સામે આવતા જ ચાહકો અનેક પ્રકારના તર્ક-વિતર્ક લગાવી રહ્યાં છે. કેટલાક ચાહકો નતાશાની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget