શોધખોળ કરો
છેલ્લા બજેટમાં મોદીનો માસ્ટરસ્ટ્રોક, 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમટેક્સ નહીં

1/2

ભાજપ સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા મુક્તિ મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવાનું વચન આપ્યું હતું. આ વચનનો તેમણે પાંચ બજેટમાં અમલ નહોતો કર્યો પણ છેલ્લા બજેટમાં તેમણે પાંચ લાખ રૂપિયાની આવકવેરા મુક્તિ મર્યાદા વધારી દીધી છે.
2/2

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નાણાં પ્રધાન પિયૂષ ગોયલે આજે રજૂ કરેલા વચગાળાના બજેટમાં માસ્ટરસ્ટ્રોક ફટકારતાં આવકવેરાની મુક્તિ મર્યાદામાં જંગી વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરી દીધી હતી. અત્યાર સુધી રૂપિયા અઢી લાખ સુધીની આવક પર કોઈ કરવેરો નહોતો.
Published at : 01 Feb 2019 12:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
