શોધખોળ કરો

શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાનીની ફિલ્મ નિકમ્માનું ટ્રેલર રિલીઝ, જાણો સાઉથની કઈ ફિલ્મની રિમેક છે "નિકમ્મા"

હંગામા 2 બાદ હવે શિલ્પા શેટ્ટી આવનારી ફિલ્મ નિકમ્મામાં દેખાશે. સિનેમાપ્રેમીઓ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

Shilpa Shetty Nikamma Official Trailer Released: હંગામા 2 બાદ હવે શિલ્પા શેટ્ટી આવનારી ફિલ્મ નિકમ્મામાં દેખાશે. સિનેમાપ્રેમીઓ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાલ "નિકમ્મા"નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શિલ્પા શેટ્ટી સુપરવુમનના રોલમાં દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. તો સાથે ફિલ્મમાં તમને રોમાન્સ, કૉમેડી, ઈમોશન અને એક્શનનું કમ્પલીટ પેકેજ જોવા મળશે. 

નિકમ્મા ફિલ્મના ટ્રેલરની શરુઆત અભિમન્યુ દસાનીના જબરદસ્ત લુક સાથે થઈ રહી છે. ફિલ્મમાં તે એક મસ્તમૌલા એટલે કે કામ વગરના નક્કામા છોકરાની ભૂમિકામાં નજર આવશે. અભિમન્યુને પોતાની જીંદગીમાં ફક્ત ફન જોઈએ છે અને જવાબદારીઓથી દૂર રહીને પોતાનું જીવન માણે છે. ત્યાર બાદ તેની આ મસ્ત જીંદગીમાં શિલ્પા શેટ્ટીની એન્ટ્રી થાય છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી એક સુપરવુમનના રોલમાં નજર આવશે. શિલ્પાની એન્ટ્રી બાદ અભિમન્યુની જીંદગીમાં જબરદસ્ત બદલાવ આવી જાય છે.

નિકમ્મા ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, અભિમન્યુ દાસાની સાથે શર્લી સેતિયા, સુનીલ ગ્રોવર અને સમીર સોની જેવા કલાકારો પણ જોવા મળશે. પહેલી વાર ફિલ્મી પદડા ઉપર અભિમન્યુની સાથે શર્લીની રોમેન્ટીક જોડી જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2020ના મધ્યમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ટાળી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2017માં રિલીઝ થયેલી તેલુગૂ ફિલ્મ 'મિડિલ ક્લાસ અબ્બાઈ'ની હિન્દી રીમેક છે. નિકમ્મા 17 જૂન એટલે કે એક મહિના બાદ થિયેટરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચોઃ

14 વર્ષ બાદ માત્ર આ કારણે છોડી રહયાં તારક મહેતાનો શો છોડી રહ્યાં છે શૈલેષ લોઢા, ‘ફેન્સે કહ્યું ગલત બાત’

હવે ઘરે બેઠાં જોઈ શકાય છે યશની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2, બસ કરવાનું છે આટલું કામ

પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા અચાનક સીઆર પાટીલને મળવા પહોંચતા રાજકારણ ગરમાયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર

Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર

Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...

Embed widget