શોધખોળ કરો

અમદાવાદમાંથી ગેરકાયદેસર રહેતા સાત બાંગ્લાદેશી ઝડપાયા

અમદાવાદ શહેરમાં પોલીસે સાત બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાંથી પોલીસે સાત બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ શહેરમાં પોલીસે સાત બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા. શહેરના નરોડા, ઘાટલોડિયા, ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા સાત બાંગ્લાદેશીને સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યા હતા. આ સાતેય બાંગ્લાદેશીઓ  બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ગુજરાત સુધી પહોંચ્યા હતા અને ગેરકાયદેસર વસવાટ કરતા હતાં.

દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા ગયેલા પિતાની હત્યા
અમદાવાદ: શહેરના માધુપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાની છેડતી કરનારને ઠપકો આપવા જતાં પિતાની હત્યા કરવામાં આવી છે. 25 વર્ષીય પરિણીતા દીકરાને લઈને બહાર જતી હતી તે સમયે વૈભવ ઠાકોર નામના શખ્સે તેમની છેડતી કરી હતી. જે બાદ પરિણીતાએ પિતા- ભાઈ અને બહેનને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ તેઓ વૈભવ ઠાકોરને ઠપકો આપવા ગયા હતા. જો કે, આરોપી લાજવાને બદલે ગાજ્યો હતો અને ઘરમાંથી ચપ્પુ લઇને આવ્યો અને પરિણીતાના પિતા અને પુત્ર પર ચપ્પુથી હુમલો કરી દીધો. બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પરિણીતાના પિતાને ફરજ પર હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રથમ તો મહિલાની છેડતી બાદમાં તેમના જ પિતાની હત્યા. આરોપીને પોલીસનો કે કાયદાનો ડરના હોય તેમ લાગી રહ્યું છે.

આણંદ: ડમ્પરે બાઈકને ટક્કર મારતા માસુમ બાળકની સામે જ માતા-પિતાએ જીવ ગુમાવ્યો

આણંદ: લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકે માતા પિતા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બંન્ને મૃતકોને પોસ્ટમાર્ટમ માટે ખાસેડાયા છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget