શોધખોળ કરો

અમદાવાદની આ સોસાયટીમાં યુવકે પંખે લટકી કરી આત્મહત્યા, પોલીસ ઘટના સ્થળે

અમદાવાદ: શહેરના વેજલપુરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં આવેલી શ્રીનંદ સોસાયટીમાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વેજલપુર પોલીસ હાલ ઘટના સ્થળે પહોચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે.

અમદાવાદ: શહેરના વેજલપુરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં આવેલી શ્રીનંદ સોસાયટીમાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વેજલપુર પોલીસ હાલ ઘટના સ્થળે પહોચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે. તો બીજી તરફ યુવકે ક્યા કારણથી આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રસોડામાં પંખા સાથે દોરી બાંધી યુવકે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ભારતી આશ્રમ વિવાદ મામલે નવો વળાંક,ધરપકડથી ઋષિ ભારતીજી પહોંચ્યા કોર્ટના શરણે
અમદાવાદ:  સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે પહોંચ્યા છે. ઋષિ ભારતીજીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ મામલે તપાસ અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજીમાં રજુઆત કે હું આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છુ, હું કોઈ ગેરકાયદેસર પ્રવુતિમાં સંડોવાયેલો નથી. નોંધનિય છે કે, અમદાવાદના સરખેજ સ્થિત ભરતીબાપુના આશ્રમને લઈ સત્તાનો વિવાદ ચાલી રહ્યો છે. શિષ્ય યદુનંદન ભારતીજીએ ગુરુભાઈ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

સુરતમાં અસદુદ્દીન ઔવેસીનો જોરદાર વિરોધ, મુસ્લિમ સમાજે ફરકાવ્યા કાળા વાવટા
સુરત: ગુજરાતમાં ચૂંટણી પહેલા દિલ્હીથી નેતાઓની અવર જવર વધી ગઈ છે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ભાજપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, હવે આ કડીમાં AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. જો કે સુરત આવેલા અસદુદ્દીન ઔવેસીને વિરોધનો સામનો કરવો પડ્યો છે. મીઠીખાડી વિસ્તારનાં મુસ્લિમ સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. ઔવેસીને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. ઉગ્ર વિરોધ કરવામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. ગત રોજ રાત્રે ઓવૈસીની લીંબયતમાં જાહેર સભા હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેમને ભાજપ અને RSSના એજન્ટ ગણાવવામાં આવ્યા છે.

ફોઈએ ભત્રીજા પર કર્યો ચપ્પુથી જીવલેણ હુમલો, કારણ જાણીને ચોંકી જશો

MP Crime News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક 40 વર્ષીય મહિલાએ કથિત રીતે પોતાના 10 વર્ષના ભત્રીજા પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. માતાના અંતિમ સંસ્કારમાં ભાઈ અને ભાભીની ગેરહાજરીને કારણે મહિલા દેખીતી રીતે જ નારાજ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'

Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ

CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું

ABP Premium

વિડિઓઝ

Kheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?Share Market : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી શરૂઆતCanada PM Mark Carney : માર્ક કાર્ની બનશે કેનેડાના નવા વડાપ્રધાન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું
CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા

IND vs NZ Final: કોહલી ખિતાબ જીત્યા બાદ મોહમ્મદ શમીની માતાને પગે લાગ્યો, આ રીતે જીત્યું ફેન્સનું દિલ  

શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, અધવચ્ચેથી પરત ફર્યું વિમાન

ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ

Embed widget