શોધખોળ કરો

બેન્કના કામકાજ ફટાફટ પતાવો, જાન્યુઆરીમાં આ 16 દિવસ બંધ રહેશે બેન્ક, જુઓ લિસ્ટ.......

જોકે, બેન્કની રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે, અને આના કારણે તમારે જાણી લેવુ જોઇએ કે તમારા શહેરમાં કયા દિવસે બેન્ક બંધ રહેશે.

Bank Holiday in January:  નવા વર્ષ 2022ની શરૂઆત આજથી થઇ ગઇ છે, અને વર્ષના પહેલા મહિનામાં તમારે બેન્કના (Bank) કેટલાય કામો કરવાના હશે. પરંતુ આ કામો કરતા પહેલા તમારે જાણી લેવુ જોઇએ કે આ મહિને એટલે કે જાન્યુઆરી 2022માં બેન્કો (January Bank Holiday) કેટલા દિવસ બંધ રહેશે. અહીં અમે તમને આના વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

જોકે, બેન્કની રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે, અને આના કારણે તમારે જાણી લેવુ જોઇએ કે તમારા શહેરમાં કયા દિવસે બેન્ક બંધ રહેશે. અહીં દેશના અલગ અલગ રાજ્યોમાં જાન્યુઆરી મહિનામાં કયા દિવસે બેન્કો બંધ રહેશે તે જાણીને તમારે બેન્કોનુ કામકાજ પહેલાથી પતાવી લેવુ જોઇએ. જાણો ડિટેલ.... 

જાન્યુઆરીમાં આ દિવસોમાં બેન્કો બંધ રહેશે---- 
1 જાન્યુઆરી          શનિવાર         નૂતન વર્ષ (મિઝોરમની રાજધાની આઈઝોલ, સિક્કિમની રાજધાની ગંગટોક અને ચેન્નાઈમાં રજા)
2 જાન્યુઆરી       રવિવાર          સાપ્તાહિક રજા 
3 જાન્યુઆરી        સોમવાર          આઈઝોલ અને ગંગટોકમાં નવા વર્ષની ઉજવણીના કારણે બેંકો બંધ રહેશે.
4 જાન્યુઆરી        મંગળવાર        સિક્કિમીઝ નવું વર્ષ- લોસોંગ માટે ગંગટોકમાં બેંકો બંધ જોવા મળશે.
8 જાન્યુઆરી     શનિવાર          બીજા શનિવારની રજા 
9 જાન્યુઆરી      રવિવાર          ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમગ્ર દેશમાં, સમગ્ર દેશમાં સપ્તાહની રજા
11 જાન્યુઆરી      મંગળવાર       મિશનરી ડે મિઝોરમ
12 જાન્યુઆરી      બુધવાર          સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે કોલકાતામાં રજા
14 જાન્યુઆરી     શુક્રવાર           મકરસંક્રાંતિની ગુજરાતમાં રજા રહેશે 
15 જાન્યુઆરી      શનિવાર         પોંગલની આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ
16 જાન્યુઆરી     રવિવાર           સાપ્તાહિક રજા
18 જાન્યુઆરી     મંગળવાર       પૂસમના તહેવારની ચેન્નાઈમાં રજા
22 જાન્યુઆરી    શનિવાર        ચોથા શનિવારની રજા 
23 જાન્યુઆરી     રવિવાર          સાપ્તાહિક રજા
25 જાન્યુઆરી     મંગળવાર       રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ
26 જાન્યુઆરી     બુધવાર          સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે
30 જાન્યુઆરી    રવિવાર            સાપ્તાહિક રજા 

આ પણ વાંચો------- 

India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ

Vaishno Devi Stampede: પીએમ મોદીએ વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગ પર દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનોને 10 લાખ વળતરની જાહેરાત કરી

BHEL Recruitment 2022: એન્જિનિયર અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા

India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget