શોધખોળ કરો

Chhota Udepur : બોડેલીમાં ભારે વરસાદમાં ફાયર વિભાગના જવાનોનું દિલધડક રેસ્ક્યુ, 40 લોકોને બચાવ્યાં, જુઓ Video

Chhota Udepur Bodeli Rain : ભારે વરસાદને કારણે બોડેલીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયી રહ્યું છે. સવત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.

Bodeli, Chhota Udepur : છોટા ઉદેપુરમાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ (HEAVY RAIN)થી તારાજી સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી (BODELI) તાલુકામાં પડ્યો છે. આજે 10 જુલાઈએ બપોરે 4 વાગ્યા સુધીમાં બોડેલીમાં 16 ઈંચ જેટલો વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે બોડેલી (RAIN IN BODELI)માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયી રહ્યું છે. સવત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અમુક વિસ્તારમાં આખા ઘર ડૂબી ગયા છે. તો આ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલુ છે. વહીવટી તંત્ર અને ફાયર વિભાગના જવાનો ખડેપગે છે. 

ફાયર જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ 
બોડેલી (BODELI) ના દીવાન ફળિયા, વર્ધમાન સોસાયટી, રજા નગર વિસ્તારમાં આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં અનેક લોકો પાણીમાં ફસાયા છે. આ લોકોને બચાવવા માટે NDRF અને  ફાયરના જવાનો દેવદૂત બનીને આવ્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે NDRF અને ફાયરના જવાનોએ આ વિસ્તારમાંથી 40 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા છે. જુઓ ફાયર જવાનો દ્વારા કરવામાં આવેલું આ દિલધડક રેક્સ્યુ - 

બોડેલીમાં  આભ ફાટ્યું -  16 ઇંચ વરસાદ પડ્યો 
બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે.  છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો.  બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે.  

આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં.  બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ

જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર

Embed widget