શોધખોળ કરો

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

બપોર સુધી સુસવાટા સાથે ઠંડો પવન ચાલુ રહેતાં વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર આજે પણ જોવા મળી હતી.

ગાંધીનગર:  ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવન ફૂંકાયા હતા. આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડો પવન સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો હતો. બપોર સુધી સુસવાટા સાથે ઠંડો પવન ચાલુ રહેતાં વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર આજે પણ જોવા મળી હતી.

અમદાવાદમાં સોમવારે લઘુતમ તાપમાન 7.6 ડીગ્રીએ પહોંચતાં એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી શનિવાર સુધી 11થી 14 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડતાં રેકોર્ડ 5.3 ડીગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી ચાર દિવસ 8થી11 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન થઈ શકે છે. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 10 ડીગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે એમાં ડીસા, પાટણ, પોરબંદર, દાહોદ, રાજકોટ, જામનગર, ભુજ, અમરેલી, કંડલા છે. 

Helmet: ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડક પાલન ન થતાં હાઈકોર્ટ લાલઘૂમ, ભૂપેન્દ્ર પટેલ સરકારને કરી આ ટકોર

રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે, દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો કાયદો તો છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલવારી નથી કરાવી રહી. આ મુદ્દાનું હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત લાગી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી,

કોર્ટના અવલોકનો બાદ abp asmita એ અમદાવાદમાં કરેલા રિયાલિટી ચેક માં હેલ્મેટ નહીં પહેરવા ના વિવિધ બહારના અને કારણો આપતા લોકો જોવા મળ્યા. ઘણા અમદાવાદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ વર્ષોથી ટુ વ્હીલર ચલાવે છે પણ હેલ્મેટ નો નિયમ છે તેની તેમને ખબર જ નથી!!! ટુ વ્હીલરનું લાયસન્સ લેતી વખતે લેવાતી પરીક્ષામાં હેલ્મેટ ફરજિયાત હોવાનું જણાવાય છે પરંતુ કાયદાનો ચડે ચોક ભંગ થતો હોવા છતાં સરકાર ઢીલાશ રાખતી હોવાની બાબત સામે આવી છે.

શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું

ભારતમાં આજે દરેક ઘરમાં એક ટુ વ્હીલર ચોક્કસપણે છે. શાળા, કૉલેજથી લઈને ઑફિસ સુધી, લોકો તેમની સુરક્ષા માટે બાઇક અથવા સ્કૂટીનો ઉપયોગ કરે છે અને હેલ્મેટ પહેરે છે. દિલ્હી જેવા શહેરમાં પાછળ બેઠેલા લોકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં દરરોજ ધૂળ અને પ્રદૂષણમાંથી પસાર થવાથી તમારું હેલ્મેટ પણ ગંદુ થઈ જાય છે. હેલ્મેટની અંદર ગંદકી જમા થાય છે અને પરિણામે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને હેલ્મેટ સાફ કરવાની ખૂબ જ સરળ અને સરળ ટિપ્સ જણાવીશું, જે તમારા હેલ્મેટને નવા જેવું બનાવી દેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget