શોધખોળ કરો

Workers Died: ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા 2 કામદારોના કરૂણ મોત

ધોળકામાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોતની કરૂણ ઘટના બની છે. પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના બંને કામદારો ગઇકાલે ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન સંભવિત ગેસ ગળતરના કારણે આ બંને કામદારના મોત થયા હતા.

Workers Died:ધોળકામાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોતની કરૂણ ઘટના બની છે. પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના બંને કામદારો ગઇકાલે ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન સંભવિત ગેસ ગળતરના કારણે આ બંને કામદારના મોત થયા  હતા. 

ઘટનાના પગલે  અમદાવાદથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ પહેલા બંને કામદારનું રેસ્ક્યુ કરવા અન્ય બે  કામદારો પણ ગટરમાં ઉતર્યાં હતા જેની હાલત પણ ગંભીર થઇ જતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી હતી.

બંને મૃતક કામદાર ગોપાલભાઈ પઢાર(ઉ.વ. 32) અને બીજલભાઈ પઢારઉ.વ.30)  અને મૂળ બાવળાના શિયાળ ગામના વતની  હોવાનું સામે આવ્યું છે. બંને કામદારો પી સી સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સી કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.  તેઓ ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલી એસ ટી પી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં સફાઈ માટે ઉતર્યા હતા. તે દરમિયાન ગેસ ગળતરના કારણે બનેના મૃત્યુ થયા છે.

બંને કર્મચારી તેઓ ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલી એસ ટી પી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં સફાઈ માટે ઉતર્યા હતા. જો કે દુર્ભાગ્યવશ બંને ગેસ ગળતરના કારણે અંદર ફસાઇ ગયા હતા.  ગયા હતા. તેમને બહાર કાઢવા માટે અન્ય કર્મી પણ અંદર ઉતર્યા હતા પરંતુ સફળતા ન મળતા આખરે ધોળકાની ફાયર ટીમ બોલાઇ હતી બાદ અમદાવાદની ફાયર ટીમને બોલાવાવની ફરજ પડી પરતું દુર્ભાગ્યવશ બંને કર્મચારીની જિંદગી ન બચાવી શકાય.

Surat News: નાની ઉંમરે હાર્ટ અટેકથી મોતની વધુ એક ધટના, ચાલુ બાઇકે 42 વર્ષિય યુવકને આવ્યો હાર્ટ અટેક

Surat News:  આજકાલ યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના વધુ કેસ બની રહ્યાં છે. ક્રિકેટ રમતાં-રમતા તો જિમમાં એકસરસાઇઝ કરતા-કરતા હાર્ અટેક આવતાની સાથે ધટના સ્થળે જ મોત થયાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે.

સુરતના ખટોદરા વિસ્તારમાં 3 દિવસ પહેલા રાજસ્થાનથી આવેલા કાપડના વેપારની મોત થયું છે.  42 વર્ષિય કાપડના વેપારી  કાનજી સિંહ રાજપુત બાઇક પર જતાં હતા. તેઓ બાઇક પણ પાછળ બેઠા હતા, આ સમયે અચાનક જ કાનજીભાઇને હાર્ટ અટેક આવતા તે ચાલુ બાઇક પડી ગયા હતા. બેભાન અવસ્થામાં તેને હોસ્પિટ લઇ જવાયા હતા. જો કે તબીબે અહીં તેમને મૃત જાહેર કર્યાં હતા. પીએમ બાદ યુવકનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો છે.

મૃતક યુવક કાનજીભાઇ સુરતથી કાપડ ખરીદી અને રાજસ્થાન વેચતા હતા. તેઓ ત્રણ દિવસ પહેલા રાજસ્થાનથી સુરત આવ્યા હતા અને ખટોદરા વિસ્તારમાં બાઇક પર જતી વખતે અચાનક અટેક આવી જતાં મોત થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget