શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસના ડાયરામાં ઘૂસીને યુવકે કર્યો ભાજપનો પ્રચાર, જાણો કોણ છે આ યુવક અને શું કહ્યું?
ડાયરામાં એક યુવકે ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ બીજેપીના નારા લગાવતા ડાયરામાં સોપો પડી ગયો હતો. જોકે, આ યુવક કોણ છે, તે જાણી શકાયું નથી.
![કોંગ્રેસના ડાયરામાં ઘૂસીને યુવકે કર્યો ભાજપનો પ્રચાર, જાણો કોણ છે આ યુવક અને શું કહ્યું? Gujarat Elections 2021 : Man campaign for BJP for Congress invited Lok dayro કોંગ્રેસના ડાયરામાં ઘૂસીને યુવકે કર્યો ભાજપનો પ્રચાર, જાણો કોણ છે આ યુવક અને શું કહ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172618/Bharuch-Elections.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ યુવકે ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ બીજેપીના નારા લગાવતા ડાયરામાં સોપો પડી ગયો.
ભરુચઃ જંબુસરના ઉરછદ ગામે કોંગ્રેસ દ્વારા એક લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોક ડાયરામાં પાદરાના કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર પણ હાજર રહ્યા હતા અને તેમણે તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને મત આપવા ડાયરામાં લોકોને અપીલ કરી હતી.
બીજી તરફ આ જ ડાયરામાં એક યુવકે ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ બીજેપીના નારા લગાવતા ડાયરામાં સોપો પડી ગયો હતો. જોકે, આ યુવક કોણ છે, તે જાણી શકાયું નથી. જોકે, કોંગ્રેસ આયોજિત ડાયરામાં યુવકે ભાજપનો પ્રચાર કરતા થોડીવાર માટે ખળભળાટ ગયો હતો.
![કોંગ્રેસના ડાયરામાં ઘૂસીને યુવકે કર્યો ભાજપનો પ્રચાર, જાણો કોણ છે આ યુવક અને શું કહ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172641/Bharuch-Elections1.jpg)
![કોંગ્રેસના ડાયરામાં ઘૂસીને યુવકે કર્યો ભાજપનો પ્રચાર, જાણો કોણ છે આ યુવક અને શું કહ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22172653/Bharuch-Elections2.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)