શોધખોળ કરો

Vadodara Crime: ન્યૂડ વીડિયો કૉલના વેપલાનો પર્દાફાશ, યુવતી બનીને વડોદરાના યુવક પાસેથી 3 લાખ પડાવ્યા, ને પછી...

વડોદરામાં વધુ એકવાર એક યુવક સાયબર ક્રાઇમનો ભોગ બન્યો છે. ન્યૂડ વીડિયો કૉલ ગેન્ગ દ્વારા યુવાન છેતરાયાની ફરિયાદ નોંધાઇ છે

Vadodara Crime News: વડોદરામાં વધુ એકવાર એક યુવક સાયબર ક્રાઇમનો ભોગ બન્યો છે. ન્યૂડ વીડિયો કૉલ ગેન્ગ દ્વારા યુવાન છેતરાયાની ફરિયાદ નોંધાઇ છે, અને આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ન્યૂડ વીડિયો કૉલ દ્વારા યુવાન પાસેથી આ ગેન્ગે 3 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી અને બાદમાં ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી.

મળતી માહિતી પ્રમાણે, વડોદરામાથી વધુ એકવાર ન્યૂડ વીડિયો કૉલનું મોટુ ષડયંત્ર સામે આવ્યુ છે. પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના હરણી રૉડના એક યુવકને અગાઉ એક ન્યૂડ વીડિયો કૉલ આવ્યો હતો, જે પછી તેને ધમકી આપીને 3 લાખ 33 હજાર રૂપિયા સાયબર ગઠિયા ગેન્ગે પડાવી લીધા હતા, હાલમાં આ મામલે બે આરોપીઓ પોલીસની પકડમાં છે, સાયબર સેલે સાજીદ ખાન જાહુલખા અને માજીદ ખાન જાહુલખા નામના બે આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, બન્ને આરોપીઓ સાજીદ ખાન અને માજીદ ખાને રાજસ્થાનમાંથી વીડિયો કૉલ દ્વારા ફ્રૉડ આચરવાની તાલીમ લીધી હતી. છ મહિના પહેલા રાજસ્થાનમાં આ બન્નેએ સાયબર ફ્રૉડની તાલીમ લઇને ઠગાઇનો વેપલો શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેઓએ વડોદરા હરણી રૉડ પર રહેતા એક યુવકને વીડિયો કૉલ કર્યો અને તેની સાથે યુવતીના નામે વાતચીત કરાઇ હતી, બાદમાં પીડિત યુવકને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યુ હતુ. જો પીડિત તેઓના સકંજામાં ના આવે તો ચહેરો એડિટ કરીની વીડિયો બનાવી ધમકાવતા હતા. ગઠિયાઓ જ્યારે તે યુવાનને કૉલ કરતાં ત્યારે કહેતા કે તારુ કાર્ડ બંધ થવાનું છે, વેરિફિકેશન કરવુ પડશે નહીં. ગઠિયાઓએ શરૂઆતમાં વડોદરાના યુવક સાથે વીડિયો કૉલમાં યુવતીના ફોટા મુકીને વાત કરી હતી, બાદમાં ન્યૂડ વીડિયો કૉલ કરીને ફંસાયો હતો. જોકે, બાદમાં ગઠિયાઓએ આ યુવક પાસેથી 3 લાખ 33 હજાર પડાવી લીધા હતા. હાલમાં આ બન્ને આરોપીઓ પોલીસની પકડમાં છે અને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડShaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
ન્યૂ ઈન્ડિયા કૉ-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને RBI એ આપી મોટી રાહત, હવે આટલી રકમ ઉપાડી શકશે 
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Embed widget