શોધખોળ કરો

World Scout Day: 22 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે સ્કાઉટ ડે, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

22 ફેબ્રુઆરીએ વર્લ્ડ સ્કાઉટ ડે મનાવવામાં આવે છે. આ દિવસને થિન્કિંગ ડેના રૂપમાં પણ મનાવવામાં આવે છે. જાણીએ શું છે તેનો ઇતિહાસ

Why Scout Day is celebrated on February 22, know its interesting history

  World Scout Day: વર્લ્ડ સ્કાઉટ ડે  રોબર્ટ બેડન પોવેલની જન્મજયંતીને દિવસે એટલે 22 ફેબ્રુઆરી મનાવાય છે.  જેનો જન્મ 22 ફેબ્રુ 1857માં થયો હતો અને તેને સ્કાઉટિંગના પ્રણેતા માનવામાં આવે છે. સદનસીબે, સ્થાપકની પત્નીનો જન્મ 1889માં એક જ દિવસે થયો હતો, તેથી  22મી ફેબ્રુઆરીના રોજ શ્રી અને શ્રીમતી બેડેનના જન્મદિવસની ઉજવણીના રૂપે સ્કાઉટ ડે મનાવાય છે. ગાઇડસ ટૂ સ્કાઉન્ટિંગને  બેડન-પોવેલ દ્વારા ફરીથી લખવામાં આવી હતી,  

સ્કાઉટિંગનો મતલબ શું થાય છે?

સ્કાઉન્ટિંગ વ્યક્તિના સર્વાંગીય વિકાસને સક્ષમ બનાવે છે. તેમજ તેને બધી જ પરિસ્થિતિ સામે લડવા માટે પરિક્ષિત કરવામાં આવે છે. સ્કાઉન્ટિંગ સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિસ્પેક્ટનું નિર્માણ, તેમજ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરવાનું સીખવે છે. . સમગ્ર સ્કાઉટ જૂથ સ્કાઉટ કાયદા પ્રત્યેની નિષ્ઠા અને ચળવળના આદર્શોને અનુરૂપ રહેવાનું સ્કાઉટ વચન લે છે. સ્કાઉટ્સ એક સારું કાર્ય કરી રહ્યા છે, જીવન ટકાવી રાખવાની કૌશલ્યો શીખી રહ્યા છે અને સમાજને  નૈતિકતાના પાઠ ભણાવે છે.  

રોબર્ટ બૈડેન પોવેલ કોણ હતા ?

રોબર્ટ બેડન-પોવેલ એક બ્રિટીશ આર્મી ઓફિસર હતા જે 1899 થી 1902 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં મેફેકિંગની 217 દિવસ સુધી રક્ષા કરવા માટે રાષ્ટ્રીય હીરો બન્યા હતા.બાદમાં તેમણે 1908માં બોય સ્કાઉટ્સના સ્થાપક અને સહ-સ્થાપક તરીકે પ્રખ્યાત થયા. વર્ષ 1910 એ મહિલા માટે સમાંતર સંસ્થા (ગર્લ્સ ગાઈડ) નો પાયો પણ નાખ્યો હતો. વીસમી સદી દરમિયાન છોકરાઓ માટે સ્કાઉટ્સના ત્રણ મુખ્ય જૂથો હતા: કબ સ્કાઉટ્સ, બોય સ્કાઉટ્સ અને રોવર સ્કાઉટ્સ. પાછળથી 1901માં, બ્રાઉની ગાઈડ, ગર્લ ગાઈડ અને ગર્લ સ્કાઉટ્સ, ગર્લ્સ ગાઈડ, રેન્જર ગાઈડ ગ્રૂપની સાથે ઉમેરવામાં આવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ

પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા

અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Politics: હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકી, કોંગ્રેસના ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણJayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદનAnand: ઉમરેઠના ભાલેજ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયોમાંNitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ

જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?

Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 

Embed widget