શોધખોળ કરો
Advertisement
કુદરતનો અનોખો ખેલઃ ભીષણ ગરમી માટે જાણીતા સાઉદીમાં ભારે બરફ વર્ષા, ઊંટો પર છવાઈ બરફની ચાદર
સાઉદી અરેબિયાનાં હવામાન વિભાગે આગામી દિવસો અંગે ચેતવણી જારી કરી છે, હવામાન વિભાગે કહ્યું કે દેશનાં અનેક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન વધુ ઘટી શકે છે,
સાઉદી અરબનું નામ આવતા જ આપણા મગાજમાં રણ અને એક ગરમ પ્રદેશની ઝલક સામે આવી જાય. હાલમાં કંઈક એવું થયું છે જેને જોઈને તમને વિશ્વાસ નહીં આવે. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો શેર થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાઉદીમાં બરફવર્ષા થઈ રહી છે.
સાઉદીમાં બરફ વર્ષાથી બધા હેરાન
સોશિયલ મીડિયા પર સામે આવેલ તસવીરથી સાઉદી અરબમાં બરફવર્ષાને જોઈને બધા આશ્ચર્યચકીત થયા છે. અહીં બરફવર્ષા કંઈક એવી થઈ છે કે રણમાં રેતની સાથે ઊંડની પીઠ પર પણ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે.
જોકે આ પ્રથમ વખત નથી થયું જ્યારે સાઉદી અરબમાં બરફવર્ષા થઈ છે. આ પહેલા પણ ઘણી વખત સાઉદીમાં બરફવર્ષા થઈ છે. જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે વિતેલા 50 વર્ષમાં સાઉદીમાં આટલી મોટી બરફવર્ષા ક્યારેય નથી જોઈ.Hey climate deniers — it’s snowing now in Saudi Arabia... pic.twitter.com/KxEQzIVHnY
— Rex Chapman🏇🏼 (@RexChapman) February 18, 2021
એક સપ્તાહ પહેલા જ ખાડી દેશોમાં શિયાળાની ઋતુનો શુભારંભ થયો છે, રાતમાં ફુંકાતા ઠંડા પવનોનાં કારણે દેશનાં ઘણા ભાગોમાં તાપમાન માઇનસમાં પહોંચી રહ્યું છે, આવી સ્થિતીમાં લોકો દિવસમાં ગરમી અને રાતે ઠંડી સામે ઝઝુમે છે.Correction information: I live in Saudi Arabia, it snows annually in the north of the country, it is not a rare event .🤷🏽♂️🥶 pic.twitter.com/9sYy1yqEXk
— ماجد العطاوي (@al3tawi1982) February 18, 2021
સાઉદી અરેબિયાનાં હવામાન વિભાગે આગામી દિવસો અંગે ચેતવણી જારી કરી છે, હવામાન વિભાગે કહ્યું કે દેશનાં અનેક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન વધુ ઘટી શકે છે, આવી સ્થિતીમાં લોકો રાતમાં નિકળતા સમયે ઠંડીથી પોતાનો બચાવ જરૂર કરે, દેશનો અસિર વિસ્તાર ભારે હિમવર્ષાથી સૌથી વધુ પ્રભાવિત છે.Saudi Arabia 😁 👇 pic.twitter.com/XRtgEAk6TO
— aziz (@azoz9010z) February 19, 2021
સાઉદી અરબનાં લોકો પણ દેશમાં થઇ રહેલી ભારે બરફ વર્ષાની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર શેઅર કરવા લાગ્યા છે, સૌથી લોકપ્રિય થયેલી ક્લિપમાં એક ઉંટ જોવા મળે છે, જે સમજી નથી શકતો કે આવું ઠંઠું શું છે.And its a beautiful rainy day in The Saudi Capital Riyadh. Snow and rain aren't new... But the north has had extra snow this year. What is different is people are now seeing the real SaudiArabia 🇸🇦 that the leftist Fascist media have been hiding and stereotyping for decades. pic.twitter.com/46PfBT8Qpj
— حسين مطبقاني (@Hessian_Mohd) February 18, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement