શોધખોળ કરો
Six Airbags: ફેમિલીની સેફ્ટીની ચિંતા હોય તો ખરીદો આ કાર, મળશે એકસાથે 6 એરબેગ
જો તમે પણ આવી જ કાર શોધી રહ્યા છો, તો તમે આ ઓપ્શનો પર વિચાર કરી શકો છો.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Safe Cars with 6 Airbags: આજકાલ ભારતમાં રૉડ એક્સિડેન્ટના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આ કારણે લોકો સેફ અને સિક્યૉર કારની શોધમાં છે. દેશમાં વધતા માર્ગ અકસ્માતને જોતા હવે મોટાભાગના ગ્રાહકો સુરક્ષિત કાર ખરીદવાનું પસંદ કરે છે. જો તમે પણ આવી જ કાર શોધી રહ્યા છો, તો તમે આ ઓપ્શનો પર વિચાર કરી શકો છો. અહીં અમે તમને સિક્સ એરબેગ વાળી લેટેસ્ટ એન્ડ સેફ કાર વિશે માહિતી આપી રહ્યાં છીએ. જુઓ લિસ્ટ.....
2/6

આ લિસ્ટમાં પહેલું નામ લોકપ્રિય હેચબેક Hyundai Grand i10 Niosનું છે. આ કાર સ્ટાન્ડર્ડ ફિચર તરીકે 6 એરબેગ્સ સાથે આવે છે. આ કારની શરૂઆતી કિંમત 5.85 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
3/6

બીજી કાર Hyundaiની micro SUV Exeter છે, જે સૌથી વધુ સસ્તું કાર છે જે 6 એરબેગ્સ ફિચર્સ સાથે આવે છે. તમે આ SUVને 6 લાખ રૂપિયાના એક્સ-શોરૂમના બજેટમાં ઘરે લાવી શકો છો.
4/6

જો તમે સેડાન કાર ખરીદવાનો ઇરાદો ધરાવો છો. ત્યારે 6 એરબેગ્સથી સજ્જ Hyundai Aura શ્રેષ્ઠ વિકલ્પ છે. જેને તમે એક્સ-શોરૂમ 6.44 લાખ રૂપિયાની કિંમતે ઘરે લાવી શકો છો.
5/6

આ લિસ્ટમાં આગળનું નામ Hyundai i20 છે, જેને 6 એરબેગ ફીચર્સ સાથે ખરીદી શકાય છે. જેની શરૂઆતી કિંમત 6.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
6/6

પાંચમી કાર કે જેને તમે 6 એરબેગ્સ સાથે ઘરે લાવી શકો છો તે હ્યૂન્ડાઈ વેન્યૂ છે. તેની પ્રારંભિક કિંમત 7.89 લાખ રૂપિયા રૂપિયા એક્સ-શોરૂમ છે.
Published at : 31 Oct 2023 12:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
