શોધખોળ કરો
Aamna sharif: બ્લેક બોડીકોન ડ્રેસમાં આમના શરીફનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Aamna sharif: બ્લેક બોડીકોન ડ્રેસમાં આમના શરીફનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

આમના શરીફ
1/7

ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
2/7

અભિનેત્રી દરરોજ પોતાની તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
3/7

આ તસવીરોમાં આમના બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
4/7

તેનો લુક જોઈને લોકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં કેમેરા સામે હોટ પોઝ આપ્યા છે.
5/7

આમના શરીફ તેના દમદાર અભિનય અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.
6/7

અભિનેત્રી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અપલોડ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
7/7

(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 21 May 2023 11:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
