શોધખોળ કરો
અલાના પાંડેની બેબી શાવર સેરેમની યોજાઇ, અનન્યા પાંડે સહિતના આ સ્ટાર્સ પહોંચ્યા
Alanna Panday Baby Shower: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાના પાંડે માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાનાની બેબી શાવર સેરેમની મુંબઈમાં યોજાઈ હતી.
![Alanna Panday Baby Shower: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાના પાંડે માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાનાની બેબી શાવર સેરેમની મુંબઈમાં યોજાઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/b6f9aa37cd0c4b307d65066159d43b13171109204159674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/7
![Alanna Panday Baby Shower: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાના પાંડે માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાનાની બેબી શાવર સેરેમની મુંબઈમાં યોજાઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/4efdd2f969559e8b1c92e99f32ded48e41c4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Alanna Panday Baby Shower: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાના પાંડે માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાનાની બેબી શાવર સેરેમની મુંબઈમાં યોજાઈ હતી.
2/7
![અનન્યા પાંડેના પિતરાઈ બહેન અલાના પાંડે અને ઇવોર મેકક્રે તેમના પ્રથમ બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે ભવ્ય લગ્ન કર્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેની પ્રેગ્નેન્સીને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં અલાના પાંડેના બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેબી શાવર સેરેમનીમાં ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/3fb5ed13afe8714a7e5d13ee506003dd67d1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડેના પિતરાઈ બહેન અલાના પાંડે અને ઇવોર મેકક્રે તેમના પ્રથમ બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે ભવ્ય લગ્ન કર્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેની પ્રેગ્નેન્સીને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં અલાના પાંડેના બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેબી શાવર સેરેમનીમાં ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો.
3/7
![આ સિવાય બિપાશા બાસુ પતિ કરણ અને પુત્રી દેવી સાથે જોવા મળી હતી. અલાનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં કપલ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/f99687dd719c4e8bc6a39e946c3d9ef792e05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય બિપાશા બાસુ પતિ કરણ અને પુત્રી દેવી સાથે જોવા મળી હતી. અલાનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં કપલ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.
4/7
![સુશીલા ચરક, સલમાન ખાનની બહેન અલવીરા ખાન સહિત ઘણા સ્ટાર્સ અલાનાના બેબી શાવરમાં જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/2de40e0d504f583cda7465979f958a984b77f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુશીલા ચરક, સલમાન ખાનની બહેન અલવીરા ખાન સહિત ઘણા સ્ટાર્સ અલાનાના બેબી શાવરમાં જોવા મળ્યા હતા.
5/7
![યુલિયા વંતુર પણ અલાના પાંડેના બેબી શાવરમાં જોવા મળી હતી. યુલિયા હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. આ દરમિયાન તેણે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/135007e7085979a7d5b41ce54c0e54d7f7ab5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુલિયા વંતુર પણ અલાના પાંડેના બેબી શાવરમાં જોવા મળી હતી. યુલિયા હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. આ દરમિયાન તેણે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો.
6/7
![અલાના પાંડેના બેબી શાવર સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ પણ હાજરી આપી હતી. અભિનેત્રીએ આ ફંક્શનમાં સિમ્પલ લુક પહેર્યો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/fac4ef5554f69012fe38d2f1d4e245a6a669b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાના પાંડેના બેબી શાવર સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તાએ પણ હાજરી આપી હતી. અભિનેત્રીએ આ ફંક્શનમાં સિમ્પલ લુક પહેર્યો હતો
7/7
![અભિનેતા બોબી દેઓલ પણ અલાનાના બેબી શાવરમાં હાજરી આપવા આવ્યો હતો. આ દરમિયાન અભિનેતાએ સફેદ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4d3f88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેતા બોબી દેઓલ પણ અલાનાના બેબી શાવરમાં હાજરી આપવા આવ્યો હતો. આ દરમિયાન અભિનેતાએ સફેદ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું.
Published at : 22 Mar 2024 12:52 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Ananya Panday Baby Shower /bollywood ENTERTAINMENT Alanna Panday Baby Shower Inside Alanna Pandayવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)