શોધખોળ કરો
Bollywood : ટીવી પર ઉડાડેલી મજાકનો કરીનાને વિદ્યાએ આપેલો જોરદાર જવાબ
Bollywood Kissa: ઘણીવાર અભિનેત્રી તેના ફિગર અને લુક માટે જાણીતી હોય છે. પરંતુ એકવાર કરીના કપૂરે પોતાના ફિગરના કારણે વિદ્યા બાલન વિશે એવી કોમેન્ટ કરી હતી જેના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો.

Kareena Kapoor and Vidya Balan
1/6

આ ઘટના ત્યારની છે જ્યારે વિદ્યા બાલને ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ માટે ઘણું વજન વધાર્યું હતું. તેના ચાહકો ઉપરાંત આ ફિલ્મમાં અભિનેત્રીનું કામ સમીક્ષકોને પણ ખુબ પસંદ પડ્યું હતું. તેમની ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
2/6

બીજી તરફ તે સમયે કરીના કપૂર તેના ઝીરો ફિગરને લઈને ચર્ચામાં હતી. ફિલ્મ 'ટશન' માટે અભિનેત્રીએ પોતાની જાતને ઝીરો ફિગરમાં ઢાળી હતી, પરંતુ આ ફિલ્મને બદલે દર્શકોને વિદ્યાની 'ધ ડર્ટી પિક્ચર' વધુ પસંદ આવી હતી.
3/6

જે કરીનાને બિલકુલ પસંદ નહોતું પડ્યું અને તેણે એક ઈવેન્ટમાં વિદ્યાનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.
4/6

કરીનાએ કહ્યું હતું કે, 'ફેટ હોવાનો અર્થ સેક્સી બનવું બિલકુલ નથી અને જો કોઈ મહિલા કહે છે કે, તે પાતળી નથી બનવા માંગતી તો તે બકવાસ કરી રહી છે.'
5/6

જ્યારે વિદ્યાએ પણ કરીનાના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો હતો. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે, ડર્ટી પિક્ચરથી વધુ ડર્ટી બીજુ કંઈ જ ના હોઈ શકે...
6/6

વિદ્યા આટલેથી જ અટકી નહોતી. તેણે આગળ કહ્યું હતું કે, તે લોકો હિરોઈન તો બનાવી શકે છે પરંતુ ડર્ટી પિક્ચર નથી બનાવી શકતી.
Published at : 19 Jun 2023 09:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
